Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8142 | Date: 27-Jul-1999
એ રાત તો એ રાત રહી નથી, ગઈ છે પડી તેજસ્વી સવાર જેની
Ē rāta tō ē rāta rahī nathī, gaī chē paḍī tējasvī savāra jēnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8142 | Date: 27-Jul-1999

એ રાત તો એ રાત રહી નથી, ગઈ છે પડી તેજસ્વી સવાર જેની

  No Audio

ē rāta tō ē rāta rahī nathī, gaī chē paḍī tējasvī savāra jēnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-07-27 1999-07-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17129 એ રાત તો એ રાત રહી નથી, ગઈ છે પડી તેજસ્વી સવાર જેની એ રાત તો એ રાત રહી નથી, ગઈ છે પડી તેજસ્વી સવાર જેની

એ જીવન તો એ જીવન રહ્યું નથી, વહ્યા તો જ્યાં પશ્ચાતાપનાં ઝરણાં

એ દૃશ્ય તો એ દૃશ્ય રહ્યું નથી, રહ્યાં દૃશ્યો તો જ્યાં બદલાતાં

એ પ્રેમ હવે પ્રેમ રહ્યો નથી, જે પ્રેમમાં ગઈ છે ભળી જ્યાં વાસનાઓ

એ વચનો હૂંફ હવે દઈ શકતાં નથી, જે વચનો લુખ્ખી લહાણી વિના રહ્યાં નથી

એ કામ હવે અધૂરું રહ્યું નથી, જે કામમાં હાથ વળોટ ગયો છે બેસી

એ રાઝ હવે તો રાઝ રહ્યો નથી, જે રાઝ હવે તો ગુપ્ત રહ્યો નથી

એ ઇંતેઝારી હવે ઇંતેઝારી રહી નથી, મેળાપ જેનો જીવનમાં તો થઈ ગયો

એ રાહ તો ચૂક્યા નથી, જે રાહ જીવનમાં ફળ ધાર્યું દીધા વિના રહ્યો નથી

એ સબંધો તો સાચા નથી જે સબંધો, અણી વખતે તો ટક્યા નથી
View Original Increase Font Decrease Font

એ રાત તો એ રાત રહી નથી, ગઈ છે પડી તેજસ્વી સવાર જેની

એ જીવન તો એ જીવન રહ્યું નથી, વહ્યા તો જ્યાં પશ્ચાતાપનાં ઝરણાં

એ દૃશ્ય તો એ દૃશ્ય રહ્યું નથી, રહ્યાં દૃશ્યો તો જ્યાં બદલાતાં

પ્રેમ હવે પ્રેમ રહ્યો નથી, જે પ્રેમમાં ગઈ છે ભળી જ્યાં વાસનાઓ

એ વચનો હૂંફ હવે દઈ શકતાં નથી, જે વચનો લુખ્ખી લહાણી વિના રહ્યાં નથી

એ કામ હવે અધૂરું રહ્યું નથી, જે કામમાં હાથ વળોટ ગયો છે બેસી

એ રાઝ હવે તો રાઝ રહ્યો નથી, જે રાઝ હવે તો ગુપ્ત રહ્યો નથી

એ ઇંતેઝારી હવે ઇંતેઝારી રહી નથી, મેળાપ જેનો જીવનમાં તો થઈ ગયો

એ રાહ તો ચૂક્યા નથી, જે રાહ જીવનમાં ફળ ધાર્યું દીધા વિના રહ્યો નથી

એ સબંધો તો સાચા નથી જે સબંધો, અણી વખતે તો ટક્યા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē rāta tō ē rāta rahī nathī, gaī chē paḍī tējasvī savāra jēnī

ē jīvana tō ē jīvana rahyuṁ nathī, vahyā tō jyāṁ paścātāpanāṁ jharaṇāṁ

ē dr̥śya tō ē dr̥śya rahyuṁ nathī, rahyāṁ dr̥śyō tō jyāṁ badalātāṁ

ē prēma havē prēma rahyō nathī, jē prēmamāṁ gaī chē bhalī jyāṁ vāsanāō

ē vacanō hūṁpha havē daī śakatāṁ nathī, jē vacanō lukhkhī lahāṇī vinā rahyāṁ nathī

ē kāma havē adhūruṁ rahyuṁ nathī, jē kāmamāṁ hātha valōṭa gayō chē bēsī

ē rājha havē tō rājha rahyō nathī, jē rājha havē tō gupta rahyō nathī

ē iṁtējhārī havē iṁtējhārī rahī nathī, mēlāpa jēnō jīvanamāṁ tō thaī gayō

ē rāha tō cūkyā nathī, jē rāha jīvanamāṁ phala dhāryuṁ dīdhā vinā rahyō nathī

ē sabaṁdhō tō sācā nathī jē sabaṁdhō, aṇī vakhatē tō ṭakyā nathī
Scan Image

Gujarati Bhajan no. 8142 by Satguru Devendra Ghia - Kaka
First...813781388139...Last