Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8145 | Date: 28-Jul-1999
જાણ જીવ તું તો જરા, રહ્યો છે રેંટિયો કર્મનો ફરી, ભાગ્ય તારું ગૂંથાઈ રહ્યું છે
Jāṇa jīva tuṁ tō jarā, rahyō chē rēṁṭiyō karmanō pharī, bhāgya tāruṁ gūṁthāī rahyuṁ chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8145 | Date: 28-Jul-1999

જાણ જીવ તું તો જરા, રહ્યો છે રેંટિયો કર્મનો ફરી, ભાગ્ય તારું ગૂંથાઈ રહ્યું છે

  No Audio

jāṇa jīva tuṁ tō jarā, rahyō chē rēṁṭiyō karmanō pharī, bhāgya tāruṁ gūṁthāī rahyuṁ chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-07-28 1999-07-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17132 જાણ જીવ તું તો જરા, રહ્યો છે રેંટિયો કર્મનો ફરી, ભાગ્ય તારું ગૂંથાઈ રહ્યું છે જાણ જીવ તું તો જરા, રહ્યો છે રેંટિયો કર્મનો ફરી, ભાગ્ય તારું ગૂંથાઈ રહ્યું છે

હશે કંઈક તાંતણા એમાં કાચા ને પાકા, તારા ભાગ્યની ભાત ગઈ છે એમાં પડી

આવી આવી જગમાં તેં તો જીવ, ભાવોનાં કપડાં એને તો તેં પહેરાવ્યાં

કંઈક તાંતણા તો જીર્ણ થયા, હતા કંઈક તો મજબૂત એને મજબૂત તેં કર્યાં

કંઈક વીરલાઓએ, વેરાગ્યનો તાપ હૈયે પ્રગટાવી, કંઈક તાંતણાઓને એમાં બાળ્યા

હતા અધિકાર જગમાં સહુ જીવના સરખા, કંઈકે અધિકાર એના ઉજાળ્યા

પાડી ઊજળી કેડી પૂરુષાર્થની તો જગમાં, સંયમ ને સાધનાના માર્ગ એ કહેવાયા

નીકળ્યો છે જીવ જ્યાં તું શિવ થાવા, તાંતણા જીવનમાં બધા તમે તોડવા રહ્યા

કર્મોનો રેંટિયો ફેરવી તેં મજબૂત કર્યાં, ફેરવી રેંટિયો હવે એવો એને તોડવા રહ્યા

કર્મોએ જગમાં તને તનરૂપી વસ્ત્ર પહેરાવ્યાં, એને થકી હવે તારે ને તારે એને તોડવા રહ્યા
View Original Increase Font Decrease Font

જાણ જીવ તું તો જરા, રહ્યો છે રેંટિયો કર્મનો ફરી, ભાગ્ય તારું ગૂંથાઈ રહ્યું છે

હશે કંઈક તાંતણા એમાં કાચા ને પાકા, તારા ભાગ્યની ભાત ગઈ છે એમાં પડી

આવી આવી જગમાં તેં તો જીવ, ભાવોનાં કપડાં એને તો તેં પહેરાવ્યાં

કંઈક તાંતણા તો જીર્ણ થયા, હતા કંઈક તો મજબૂત એને મજબૂત તેં કર્યાં

કંઈક વીરલાઓએ, વેરાગ્યનો તાપ હૈયે પ્રગટાવી, કંઈક તાંતણાઓને એમાં બાળ્યા

હતા અધિકાર જગમાં સહુ જીવના સરખા, કંઈકે અધિકાર એના ઉજાળ્યા

પાડી ઊજળી કેડી પૂરુષાર્થની તો જગમાં, સંયમ ને સાધનાના માર્ગ એ કહેવાયા

નીકળ્યો છે જીવ જ્યાં તું શિવ થાવા, તાંતણા જીવનમાં બધા તમે તોડવા રહ્યા

કર્મોનો રેંટિયો ફેરવી તેં મજબૂત કર્યાં, ફેરવી રેંટિયો હવે એવો એને તોડવા રહ્યા

કર્મોએ જગમાં તને તનરૂપી વસ્ત્ર પહેરાવ્યાં, એને થકી હવે તારે ને તારે એને તોડવા રહ્યા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇa jīva tuṁ tō jarā, rahyō chē rēṁṭiyō karmanō pharī, bhāgya tāruṁ gūṁthāī rahyuṁ chē

haśē kaṁīka tāṁtaṇā ēmāṁ kācā nē pākā, tārā bhāgyanī bhāta gaī chē ēmāṁ paḍī

āvī āvī jagamāṁ tēṁ tō jīva, bhāvōnāṁ kapaḍāṁ ēnē tō tēṁ pahērāvyāṁ

kaṁīka tāṁtaṇā tō jīrṇa thayā, hatā kaṁīka tō majabūta ēnē majabūta tēṁ karyāṁ

kaṁīka vīralāōē, vērāgyanō tāpa haiyē pragaṭāvī, kaṁīka tāṁtaṇāōnē ēmāṁ bālyā

hatā adhikāra jagamāṁ sahu jīvanā sarakhā, kaṁīkē adhikāra ēnā ujālyā

pāḍī ūjalī kēḍī pūruṣārthanī tō jagamāṁ, saṁyama nē sādhanānā mārga ē kahēvāyā

nīkalyō chē jīva jyāṁ tuṁ śiva thāvā, tāṁtaṇā jīvanamāṁ badhā tamē tōḍavā rahyā

karmōnō rēṁṭiyō phēravī tēṁ majabūta karyāṁ, phēravī rēṁṭiyō havē ēvō ēnē tōḍavā rahyā

karmōē jagamāṁ tanē tanarūpī vastra pahērāvyāṁ, ēnē thakī havē tārē nē tārē ēnē tōḍavā rahyā
Scan Image

Gujarati Bhajan no. 8145 by Satguru Devendra Ghia - Kaka
First...814081418142...Last