Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8169 | Date: 16-Aug-1999
છું ક્યાં, એ સમજવા છતાં સમજાયું નહીં
Chuṁ kyāṁ, ē samajavā chatāṁ samajāyuṁ nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8169 | Date: 16-Aug-1999

છું ક્યાં, એ સમજવા છતાં સમજાયું નહીં

  No Audio

chuṁ kyāṁ, ē samajavā chatāṁ samajāyuṁ nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-08-16 1999-08-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17156 છું ક્યાં, એ સમજવા છતાં સમજાયું નહીં છું ક્યાં, એ સમજવા છતાં સમજાયું નહીં

માથાકૂટ મન ને હૈયાની તો ત્યાં રોજિંદી બની ગઈ

કરી કોશિશો ઘણી પણ જ્યાં એ અટકી નહીં

કરી અને કરવી મુસાફરી મન સાથે તો ત્યાં ઘણી

આવી આવી ફરી પાછી તો એ ત્યાં તનમાં અટકી

અનુભવ્યું એમાં તો ઘણું, તોય એ તો સમજાયું નહીં

રહ્યો મન ને મનની તો સાથમાં, જીવનમાં તો એ હરઘડી

બ્હેકશે ને બ્હેકી જાશે એ તો એમાં, એ સમજાયું નહીં

ક્રૂરતાની કણી તો ખટકે ત્યાં હૈયામાં, એ સમજાયું નહીં

મુજ પર મારા મનની તો ક્રૂરતા, તને તો સમજાણી નહીં

દર્દે દીવાનો બની બની, પ્રવેશ્યો તો ત્યાં દર્દની દુનિયામાં

ગયું ખેંચી દર્દ જીવનને, જીવનમાં તો એ સમજાયું નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chuṁ kyāṁ, ē samajavā chatāṁ samajāyuṁ nahīṁ

māthākūṭa mana nē haiyānī tō tyāṁ rōjiṁdī banī gaī

karī kōśiśō ghaṇī paṇa jyāṁ ē aṭakī nahīṁ

karī anē karavī musāpharī mana sāthē tō tyāṁ ghaṇī

āvī āvī pharī pāchī tō ē tyāṁ tanamāṁ aṭakī

anubhavyuṁ ēmāṁ tō ghaṇuṁ, tōya ē tō samajāyuṁ nahīṁ

rahyō mana nē mananī tō sāthamāṁ, jīvanamāṁ tō ē haraghaḍī

bhēkaśē nē bhēkī jāśē ē tō ēmāṁ, ē samajāyuṁ nahīṁ

krūratānī kaṇī tō khaṭakē tyāṁ haiyāmāṁ, ē samajāyuṁ nahīṁ

muja para mārā mananī tō krūratā, tanē tō samajāṇī nahīṁ

dardē dīvānō banī banī, pravēśyō tō tyāṁ dardanī duniyāmāṁ

gayuṁ khēṁcī darda jīvananē, jīvanamāṁ tō ē samajāyuṁ nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 8169 by Satguru Devendra Ghia - Kaka
First...816481658166...Last