1999-09-16
1999-09-16
1999-09-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17194
ઉમંગ ને ઊર્મિઓએ જીવનને તો નવજીવન આપ્યું
ઉમંગ ને ઊર્મિઓએ જીવનને તો નવજીવન આપ્યું
હૈયામાં રહેલ અગોચર ડરે, પળેપળ તો મરણ આપ્યું
પ્રેમની નજર પ્રભુ તો તારી, જીવનમાં પ્રેમનું પીયૂષ પાયું
તારી વિશ્વાસની જ્યોતે, જગમાં જીવન મારું તો ઉજાળ્યું
તારા ને તારા વિચારે તો જગમાં, જીવનને નવું બળ આપ્યું
સદ્ગુણો ને સદ્ગુણોની રાહે, જગમાં જીવનને તો બદલી નાખ્યું
સત્સંગની ધારાએ ને ધારાએ, જીવનને તો નવચેતન આપ્યું
દિલની નિર્મળતાએ, જીવનમાં વિશાળતાનું તો દર્શન કરાવ્યું
આનંદ ને આનંદની ધારા ફૂટી જ્યાં, હૈયે સ્વર્ગનું સુખ એણે આપ્યું
શમી ગયા શંકાના ફુવારા જ્યાં હૈયે, જીવનને અનોખું બનાવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
umaṁga nē ūrmiōē jīvananē tō navajīvana āpyuṁ
haiyāmāṁ rahēla agōcara ḍarē, palēpala tō maraṇa āpyuṁ
prēmanī najara prabhu tō tārī, jīvanamāṁ prēmanuṁ pīyūṣa pāyuṁ
tārī viśvāsanī jyōtē, jagamāṁ jīvana māruṁ tō ujālyuṁ
tārā nē tārā vicārē tō jagamāṁ, jīvananē navuṁ bala āpyuṁ
sadguṇō nē sadguṇōnī rāhē, jagamāṁ jīvananē tō badalī nākhyuṁ
satsaṁganī dhārāē nē dhārāē, jīvananē tō navacētana āpyuṁ
dilanī nirmalatāē, jīvanamāṁ viśālatānuṁ tō darśana karāvyuṁ
ānaṁda nē ānaṁdanī dhārā phūṭī jyāṁ, haiyē svarganuṁ sukha ēṇē āpyuṁ
śamī gayā śaṁkānā phuvārā jyāṁ haiyē, jīvananē anōkhuṁ banāvyuṁ
|
|