1985-10-10
1985-10-10
1985-10-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1720
ગાડી ધીમી-ધીમી જાય, ભલે ગાડી ધીમી-ધીમી જાય

મુસાફરી છે લાંબી, જોજો ખોટે રસ્તે ચડી ન જાય - ગાડી ...
રસ્તો છે અજાણ્યો, પૂછતાં-પૂછતાં પહોંચી જવાય - ગાડી ...
ધીરજ ને સંયમની મૂડી લેજો સાથે, જોજો ખૂટી ન જાય - ગાડી ...
રાહબર નથી કોઈ સાથે, જોજો પૂછતા ના અચકાવાય - ગાડી ...
રસ્તે આવશે સોહામણાં સ્થાનો, જોજો મનડું ન લલચાય - ગાડી ...
ખેડી છે વાટ આગળ ઘણાએ, જોજો એને ચીલે ચાલી જાય - ગાડી ...
તડકો-છાંયડો સહન કરવા પડશે, જોજો પરસેવો ન છૂટી જાય - ગાડી ...
`મા' નામનું રટણ કરજો હરદમ, એકલું નહીં વરતાય - ગાડી ...
કોલાહલ નહીં હોય ત્યાં તો, જોજો શાંતિ ખાવા ન ધાય - ગાડી ...
ચાલતી રહેશે જો ગાડી, અંતે એ તો સ્થાને પહોંચી જાય - ગાડી ...
બદલાબદલીની જરૂર ન રહે, જો સાચી ગાડી પકડાય - ગાડી ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gāḍī dhīmī-dhīmī jāya, bhalē gāḍī dhīmī-dhīmī jāya
musāpharī chē lāṁbī, jōjō khōṭē rastē caḍī na jāya - gāḍī ...
rastō chē ajāṇyō, pūchatāṁ-pūchatāṁ pahōṁcī javāya - gāḍī ...
dhīraja nē saṁyamanī mūḍī lējō sāthē, jōjō khūṭī na jāya - gāḍī ...
rāhabara nathī kōī sāthē, jōjō pūchatā nā acakāvāya - gāḍī ...
rastē āvaśē sōhāmaṇāṁ sthānō, jōjō manaḍuṁ na lalacāya - gāḍī ...
khēḍī chē vāṭa āgala ghaṇāē, jōjō ēnē cīlē cālī jāya - gāḍī ...
taḍakō-chāṁyaḍō sahana karavā paḍaśē, jōjō parasēvō na chūṭī jāya - gāḍī ...
`mā' nāmanuṁ raṭaṇa karajō haradama, ēkaluṁ nahīṁ varatāya - gāḍī ...
kōlāhala nahīṁ hōya tyāṁ tō, jōjō śāṁti khāvā na dhāya - gāḍī ...
cālatī rahēśē jō gāḍī, aṁtē ē tō sthānē pahōṁcī jāya - gāḍī ...
badalābadalīnī jarūra na rahē, jō sācī gāḍī pakaḍāya - gāḍī ...
English Explanation |
|
The car is moving very slowly, let the car move very slowly
The journey is very long and arduous, see that it does not take the wrong path
The car is moving very slowly, let the car move very slowly
The path is strange, you will reach by asking for directions
The car is moving very slowly, let the car move very slowly
Take along with you the wealth of patience and perseverance, see that it does not become less
The car is moving very slowly, let the car move very slowly
There is no other traveller with you, see that you do ask and do not stop asking
The car is moving very slowly, let the car move very slowly
The way will be filled with lovely places, see that the mind does not become greedy
The car is moving very slowly, let the car move very slowly
Many have paved the path ahead, see that he finds the path
The car is moving very slowly, let the car move very slowly
You will have to endure the heat and cold, see that you do not sweat
The car is moving very slowly, let the car move very slowly
Always chant the name of the Divine Mother, you will never feel lonely
The car is moving very slowly, let the car move very slowly
If there is no chaos there, see that the silence does not kill
The car is moving very slowly, let the car move very slowly
If the car keeps on moving, it will surely reach its destination
The car is moving very slowly, let the car move very slowly
There is no need to interchange, if the right car is chosen
The car is moving very slowly, let the car move very slowly.
kakaji, in this bhajan mentions that one should never feel lonely while he trods the path of life and have complete faith in the Divine Mother so that one does not feel lonely.
|