1999-10-04
1999-10-04
1999-10-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17212
ક્યાં જાવું રે મારે ક્યાં જાવું, ક્યાં જાવું રે મારે ક્યાં જાવું

ચારે દિશાઓમાં દેખાયે છે જ્યાં અંધારું, મારે તો ક્યાં જાવું
કયો દીપક પ્રગટાવી, પ્રગટાવું અજવાળું મારગ મારો કાઢું
રહે છે જીવનમાં તો સદા સુખદુઃખનું વાદળું ઘેરાયેલું
જગમાં તો, જીવન તો છે, પાપ-પુણ્યનું તો એક સરવૈયું
રહે કાર્ય તો કર્મ કરાવતું, છે જીવન તો કર્મોથી બંધાયેલું
છે જગ તો કર્મની ભૂમિ, છે તન મન તો એનું ઉપરણું
વિશ્વાસ ને પ્રેમનો દીપક પ્રગટાવી, છે જીવનમાં તો મારે ચાલવું
જીવનમાં પામવા, જીવન જીવવા દીધું છે પ્રભુએ તો એ નજરાણું
પહોંચવું છે પાસે તારી પ્રભુ, બતાવ પ્રભુ કયા મારગે આવવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kyāṁ jāvuṁ rē mārē kyāṁ jāvuṁ, kyāṁ jāvuṁ rē mārē kyāṁ jāvuṁ
cārē diśāōmāṁ dēkhāyē chē jyāṁ aṁdhāruṁ, mārē tō kyāṁ jāvuṁ
kayō dīpaka pragaṭāvī, pragaṭāvuṁ ajavāluṁ māraga mārō kāḍhuṁ
rahē chē jīvanamāṁ tō sadā sukhaduḥkhanuṁ vādaluṁ ghērāyēluṁ
jagamāṁ tō, jīvana tō chē, pāpa-puṇyanuṁ tō ēka saravaiyuṁ
rahē kārya tō karma karāvatuṁ, chē jīvana tō karmōthī baṁdhāyēluṁ
chē jaga tō karmanī bhūmi, chē tana mana tō ēnuṁ uparaṇuṁ
viśvāsa nē prēmanō dīpaka pragaṭāvī, chē jīvanamāṁ tō mārē cālavuṁ
jīvanamāṁ pāmavā, jīvana jīvavā dīdhuṁ chē prabhuē tō ē najarāṇuṁ
pahōṁcavuṁ chē pāsē tārī prabhu, batāva prabhu kayā māragē āvavuṁ
|
|