Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8311 | Date: 16-Dec-1999
લાગી રે મનડાને, તનડાની રે માયા, થઈ શરૂ ત્યાંથી રે ઉપાધિ
Lāgī rē manaḍānē, tanaḍānī rē māyā, thaī śarū tyāṁthī rē upādhi

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8311 | Date: 16-Dec-1999

લાગી રે મનડાને, તનડાની રે માયા, થઈ શરૂ ત્યાંથી રે ઉપાધિ

  No Audio

lāgī rē manaḍānē, tanaḍānī rē māyā, thaī śarū tyāṁthī rē upādhi

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-12-16 1999-12-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17298 લાગી રે મનડાને, તનડાની રે માયા, થઈ શરૂ ત્યાંથી રે ઉપાધિ લાગી રે મનડાને, તનડાની રે માયા, થઈ શરૂ ત્યાંથી રે ઉપાધિ

આવ્યું રે તનડું જગમાં, કર્યો મનડાએ વાસ એમાં, પ્રીત એમાં એ બંધાણી

પ્રીતની રે જાળ, હતી એ માયાની રે માયા, ના એ તો ત્યારે સમજાણી

બન્યું રોગિષ્ઠ તો જ્યાં મન, દીધી તનડાને એણે રોગની લહાણી

બાંધી ને છોડી અનેક તનડાં સાથે પ્રીતિ હતી આ તનડાને પ્રીત અજાણી,

મનડાની પહોંચને પહોંચી ના શકર્યું તનડું, તાણ એમાંથી તો સરજાણી

કાયાને માયા નથી કોઈ કાયાની, જાય એ તો જ્યાં જાય મનડું એને તાણી

મનડાના વાસથી તનડાને પ્રીત બંધાણી, નથી એ આ જનમથી પુરાણી

મનડાને તનડાની માયા એવી બંધાણી, જીવનમાં તોડવી ના તોડાતી
View Original Increase Font Decrease Font

લાગી રે મનડાને, તનડાની રે માયા, થઈ શરૂ ત્યાંથી રે ઉપાધિ

આવ્યું રે તનડું જગમાં, કર્યો મનડાએ વાસ એમાં, પ્રીત એમાં એ બંધાણી

પ્રીતની રે જાળ, હતી એ માયાની રે માયા, ના એ તો ત્યારે સમજાણી

બન્યું રોગિષ્ઠ તો જ્યાં મન, દીધી તનડાને એણે રોગની લહાણી

બાંધી ને છોડી અનેક તનડાં સાથે પ્રીતિ હતી આ તનડાને પ્રીત અજાણી,

મનડાની પહોંચને પહોંચી ના શકર્યું તનડું, તાણ એમાંથી તો સરજાણી

કાયાને માયા નથી કોઈ કાયાની, જાય એ તો જ્યાં જાય મનડું એને તાણી

મનડાના વાસથી તનડાને પ્રીત બંધાણી, નથી એ આ જનમથી પુરાણી

મનડાને તનડાની માયા એવી બંધાણી, જીવનમાં તોડવી ના તોડાતી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāgī rē manaḍānē, tanaḍānī rē māyā, thaī śarū tyāṁthī rē upādhi

āvyuṁ rē tanaḍuṁ jagamāṁ, karyō manaḍāē vāsa ēmāṁ, prīta ēmāṁ ē baṁdhāṇī

prītanī rē jāla, hatī ē māyānī rē māyā, nā ē tō tyārē samajāṇī

banyuṁ rōgiṣṭha tō jyāṁ mana, dīdhī tanaḍānē ēṇē rōganī lahāṇī

bāṁdhī nē chōḍī anēka tanaḍāṁ sāthē prīti hatī ā tanaḍānē prīta ajāṇī,

manaḍānī pahōṁcanē pahōṁcī nā śakaryuṁ tanaḍuṁ, tāṇa ēmāṁthī tō sarajāṇī

kāyānē māyā nathī kōī kāyānī, jāya ē tō jyāṁ jāya manaḍuṁ ēnē tāṇī

manaḍānā vāsathī tanaḍānē prīta baṁdhāṇī, nathī ē ā janamathī purāṇī

manaḍānē tanaḍānī māyā ēvī baṁdhāṇī, jīvanamāṁ tōḍavī nā tōḍātī
Scan Image

Gujarati Bhajan no. 8311 by Satguru Devendra Ghia - Kaka
First...830883098310...Last