Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 241 | Date: 21-Oct-1985
ચક્ષુ જોવા ટેવાયાં છે બહાર, અંતરમાં જોતાં અચકાય
Cakṣu jōvā ṭēvāyāṁ chē bahāra, aṁtaramāṁ jōtāṁ acakāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 241 | Date: 21-Oct-1985

ચક્ષુ જોવા ટેવાયાં છે બહાર, અંતરમાં જોતાં અચકાય

  No Audio

cakṣu jōvā ṭēvāyāṁ chē bahāra, aṁtaramāṁ jōtāṁ acakāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-10-21 1985-10-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1730 ચક્ષુ જોવા ટેવાયાં છે બહાર, અંતરમાં જોતાં અચકાય ચક્ષુ જોવા ટેવાયાં છે બહાર, અંતરમાં જોતાં અચકાય

અંતરમાં ઊતરી જો જોવા જાય, સાચું સ્વરૂપ એનું દેખાય

અંતરમાં જોતાં જો એ સાથે વિકારો લઈ જાય

આથી એને ઊલટું દેખાય, સાચું સ્વરૂપ ના દેખાય

જે સ્વરૂપ સાથે અંતરમાં જાય, એવું એને ત્યાં દેખાય

પ્રેમ ભરીને જો અંદર જાય, અનેકગણો એને દેખાય

વેરભાવના સાથે જો જાય, વેર અનેકગણું વધી જાય

પ્રભુદર્શનની ભાવના લઈ જાય, પ્રભુ તો એને બધે દેખાય

આ દેન છે અપાર, તોય માનવી લઈને ફરે ભાર

સાચો ઉપયોગ જો એનો કરતો જાય, જીવન ધન્ય થઈ જાય

દયા અન્ય પર કરતો જાય, દયાસાગરની કૃપા બહુ થાય

અન્ય સાથે જો વેર કરતો જાય, પ્રભુ એનાથી દૂર જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cakṣu jōvā ṭēvāyāṁ chē bahāra, aṁtaramāṁ jōtāṁ acakāya

aṁtaramāṁ ūtarī jō jōvā jāya, sācuṁ svarūpa ēnuṁ dēkhāya

aṁtaramāṁ jōtāṁ jō ē sāthē vikārō laī jāya

āthī ēnē ūlaṭuṁ dēkhāya, sācuṁ svarūpa nā dēkhāya

jē svarūpa sāthē aṁtaramāṁ jāya, ēvuṁ ēnē tyāṁ dēkhāya

prēma bharīnē jō aṁdara jāya, anēkagaṇō ēnē dēkhāya

vērabhāvanā sāthē jō jāya, vēra anēkagaṇuṁ vadhī jāya

prabhudarśananī bhāvanā laī jāya, prabhu tō ēnē badhē dēkhāya

ā dēna chē apāra, tōya mānavī laīnē pharē bhāra

sācō upayōga jō ēnō karatō jāya, jīvana dhanya thaī jāya

dayā anya para karatō jāya, dayāsāgaranī kr̥pā bahu thāya

anya sāthē jō vēra karatō jāya, prabhu ēnāthī dūra jāya
English Explanation: Increase Font Decrease Font

The eyes are used to looking outside, they hesitate to look inwards

If they penetrate and look inwards, they can see the true form.

While looking inwards, if it will take the vices with it, with this it will see the opposite, they will not see the real form.

With whatever attribute it will go inside, it will see like that.

If it goes inside with love, it will see it manifold.

If it is goes inside with hatred and animosity, the feelings of hatred will increase manifold.

If it goes with the feeling to see God, it will see God everywhere.

This blessing is endless, yet man roams around carrying burdens.

If the man uses the gifts correctly, his life will be blessed.

If he is compassionate towards others, the almighty compassionate one will shower compassion on him.

If he makes enmity with others, God will stay away from him.
Scan Image

Gujarati Bhajan no. 241 by Satguru Devendra Ghia - Kaka
First...241242243...Last