2000-01-02
2000-01-02
2000-01-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17323
ભરી ભરી દર્દ દિલમાં, જીવી રહ્યા છે સહુ તો જીવનમાં
ભરી ભરી દર્દ દિલમાં, જીવી રહ્યા છે સહુ તો જીવનમાં
કોઈ દર્દ તો બોલી ઊઠે છે, કોઈ દર્દ તો દિલમાં ઘૂંટાયા કરે છે
રહેશે દર્દ ને દર્દ નજરમાં, કરશે બાધા ઊભી, જીવનનો આનંદ લૂંટવામાં
દર્દ જીવનની તો હકીકત છે, આનંદ જીવનમાં વાસ્તવિકતાથી ના દૂર છે
રહેશો જેની સાથે, થાશે પ્રેમ એની સાથે, બને છે જલદી આ તો જીવનમાં
કોઈને દર્દથી પ્રેમ જાગે છે, કોઈ જીવનમાં આનંદ તો પ્રેમ મહાણે છે
કોઈ આનંદ લે છે દર્દમાં, કોઈ દર્દ અનુભવે છે જીવનમાં આનંદમાં
જીવનનાં તો બંને પાસાં છે, બંને પાસાંમાં તો જીવન ફરે છે
થયો જ્યાં અતિરેક એકમાં, લૂંટી ના શક્યો બીજાની મજા જીવનમાં
જીવનમાં બંનેની તો જરૂર છે, જીવનમાં બંને તો મળતા રહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharī bharī darda dilamāṁ, jīvī rahyā chē sahu tō jīvanamāṁ
kōī darda tō bōlī ūṭhē chē, kōī darda tō dilamāṁ ghūṁṭāyā karē chē
rahēśē darda nē darda najaramāṁ, karaśē bādhā ūbhī, jīvananō ānaṁda lūṁṭavāmāṁ
darda jīvananī tō hakīkata chē, ānaṁda jīvanamāṁ vāstavikatāthī nā dūra chē
rahēśō jēnī sāthē, thāśē prēma ēnī sāthē, banē chē jaladī ā tō jīvanamāṁ
kōīnē dardathī prēma jāgē chē, kōī jīvanamāṁ ānaṁda tō prēma mahāṇē chē
kōī ānaṁda lē chē dardamāṁ, kōī darda anubhavē chē jīvanamāṁ ānaṁdamāṁ
jīvananāṁ tō baṁnē pāsāṁ chē, baṁnē pāsāṁmāṁ tō jīvana pharē chē
thayō jyāṁ atirēka ēkamāṁ, lūṁṭī nā śakyō bījānī majā jīvanamāṁ
jīvanamāṁ baṁnēnī tō jarūra chē, jīvanamāṁ baṁnē tō malatā rahē chē
|
|