Hymn No. 8338 | Date: 03-Jan-2000
હરપળે ને હરેક શ્વાસે, વિવેક જે ચૂકતો નથી, જગમાં પ્રભુથી એ કાંઈ કમ નથી
harapalē nē harēka śvāsē, vivēka jē cūkatō nathī, jagamāṁ prabhuthī ē kāṁī kama nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
2000-01-03
2000-01-03
2000-01-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17325
હરપળે ને હરેક શ્વાસે, વિવેક જે ચૂકતો નથી, જગમાં પ્રભુથી એ કાંઈ કમ નથી
હરપળે ને હરેક શ્વાસે, વિવેક જે ચૂકતો નથી, જગમાં પ્રભુથી એ કાંઈ કમ નથી
ભર્યો ભર્યો છે સહુ કાજે પ્રેમ જેના હૈયામાં, ભેદભાવ કોઈ કાજે એમાં નથી
સદ્ભાવ ને સદ્ભાવ છલકાય છે જેના વર્તનમાં, બાકી કોઈને એમાં રાખ્યા નથી
વિચારો ને વર્તનોમાં જેના, જીવનમાં સ્વાર્થ તો પ્રવેશી શક્યો નથી
ભેદભાવ વિનાનાં તો છે વર્તન જેનાં, ભેદભાવ હૈયામાં જેના જડતો નથી
છલકાય છે હૈયામાં ને નયનોમાં આનંદ જેના, એના વિના બીજું વ્હેતું નથી
દૃષ્ટિએ દૃષ્ટિમાંથી જેના વહે કરુણા, કરુણાની ધારા વિના બીજું વ્હેતું નથી
જેના આંખમાં ને દિલમાં, છલકાય છે પ્રભુપ્રેમના નશા, એ નશા ઊતરતા નથી
નિરંકાર ને નિરાભિમાની રહ્યા જે જીવનમાં, એ બંને રસ્તા એના રોકી શક્યા નથી
વાણીને વર્તનમાં જેના સરળતા વહે, કૂડકપટ જેના દિલમાં વસ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harapalē nē harēka śvāsē, vivēka jē cūkatō nathī, jagamāṁ prabhuthī ē kāṁī kama nathī
bharyō bharyō chē sahu kājē prēma jēnā haiyāmāṁ, bhēdabhāva kōī kājē ēmāṁ nathī
sadbhāva nē sadbhāva chalakāya chē jēnā vartanamāṁ, bākī kōīnē ēmāṁ rākhyā nathī
vicārō nē vartanōmāṁ jēnā, jīvanamāṁ svārtha tō pravēśī śakyō nathī
bhēdabhāva vinānāṁ tō chē vartana jēnāṁ, bhēdabhāva haiyāmāṁ jēnā jaḍatō nathī
chalakāya chē haiyāmāṁ nē nayanōmāṁ ānaṁda jēnā, ēnā vinā bījuṁ vhētuṁ nathī
dr̥ṣṭiē dr̥ṣṭimāṁthī jēnā vahē karuṇā, karuṇānī dhārā vinā bījuṁ vhētuṁ nathī
jēnā āṁkhamāṁ nē dilamāṁ, chalakāya chē prabhuprēmanā naśā, ē naśā ūtaratā nathī
niraṁkāra nē nirābhimānī rahyā jē jīvanamāṁ, ē baṁnē rastā ēnā rōkī śakyā nathī
vāṇīnē vartanamāṁ jēnā saralatā vahē, kūḍakapaṭa jēnā dilamāṁ vasyā nathī
|