2000-01-30
2000-01-30
2000-01-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17376
જગમાં જીવનની મકસદ જે સમજ્યો, આચરણમાં એને ઉતાર્યો

જીવન સાફલ્યનું તો એ, પહેલું સોપાન એ તો ચડયો
વેર ને ઈર્ષ્યા ત્યજી જેણે જીવનમાં, દુર્ગમ રાહ પકડી એણે એ તો
પ્રેમ ને કરુણાથી ભર્યું હૈયું તો જેણે, વિશ્વબંધુત્વની રાહે એમાં ચાલ્યો
સુખસંપત્તિની રાહ ના ભૂલ્યો, આવ્યા એને સાથે લઈને ચાલ્યો
પાળ્યા કાનૂનો કુદરતના, કાનૂનો પ્રભુના જીવનમાં તો એ ના ચૂક્યો
રહી સાથમાં સહુની આનંદ માણ્યો, ના આનંદ અન્યનો તો લૂંટયો
બંધનોની પરંપરા ત્યજી, નવા ઉમંગની પરંપરાનું સર્જન રહ્યો કરતો
જીવનની મકસદમાંથી જ્યાં ડગ્યો, જીવનના પાયા હચમચાવી એ ગયો
થાક્યો અધવચ્ચે જ્યાં એમાં, મકસદથી એ દૂર ને દૂર તો રહ્યો
નિષ્ઠા રહી જ્યાં મકસદમાં, જીવનનાં સોપાન ચડતો ને ચડતો એ રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ jīvananī makasada jē samajyō, ācaraṇamāṁ ēnē utāryō
jīvana sāphalyanuṁ tō ē, pahēluṁ sōpāna ē tō caḍayō
vēra nē īrṣyā tyajī jēṇē jīvanamāṁ, durgama rāha pakaḍī ēṇē ē tō
prēma nē karuṇāthī bharyuṁ haiyuṁ tō jēṇē, viśvabaṁdhutvanī rāhē ēmāṁ cālyō
sukhasaṁpattinī rāha nā bhūlyō, āvyā ēnē sāthē laīnē cālyō
pālyā kānūnō kudaratanā, kānūnō prabhunā jīvanamāṁ tō ē nā cūkyō
rahī sāthamāṁ sahunī ānaṁda māṇyō, nā ānaṁda anyanō tō lūṁṭayō
baṁdhanōnī paraṁparā tyajī, navā umaṁganī paraṁparānuṁ sarjana rahyō karatō
jīvananī makasadamāṁthī jyāṁ ḍagyō, jīvananā pāyā hacamacāvī ē gayō
thākyō adhavaccē jyāṁ ēmāṁ, makasadathī ē dūra nē dūra tō rahyō
niṣṭhā rahī jyāṁ makasadamāṁ, jīvananāṁ sōpāna caḍatō nē caḍatō ē rahyō
|
|