Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7508 | Date: 04-Aug-1998
લાગશે જો આકરી ઠેસ જીવનમાં, સરી જાશે એમાં તો સ્વપ્નું તારું
Lāgaśē jō ākarī ṭhēsa jīvanamāṁ, sarī jāśē ēmāṁ tō svapnuṁ tāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7508 | Date: 04-Aug-1998

લાગશે જો આકરી ઠેસ જીવનમાં, સરી જાશે એમાં તો સ્વપ્નું તારું

  No Audio

lāgaśē jō ākarī ṭhēsa jīvanamāṁ, sarī jāśē ēmāṁ tō svapnuṁ tāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-08-04 1998-08-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17495 લાગશે જો આકરી ઠેસ જીવનમાં, સરી જાશે એમાં તો સ્વપ્નું તારું લાગશે જો આકરી ઠેસ જીવનમાં, સરી જાશે એમાં તો સ્વપ્નું તારું

કરી હશે મહેનત, લેવો હશે લહાવો, જાશે મળી બધું તો એ ધૂળધાણી

હસતા હસતા કે રડતાં રડતાં, આવશે જીવનમાં, સપના શેધવાની વારી

કરી કરી મહેનત આવ્યું તો એને, તારા હાથે દફનાવવાની તો પાળી

આકરા ઘા સહી ના શકશે, કોમળ હૈયું તારું, આવશે આંસુઓ વહાવવાની વારી

હતી બાંધી કંઈક લાગણીઓ તો એમાં, વહેશે ત્યાં તો પુર લાગણીઓનું

રચાતા જાશે ને તૂટતા જાશે જો જીવનમાં, થાશે સ્વપનું તારું તો કયારે પૂરું

ઘડી બે ઘડીની આનંદની પળો, લૂંટાઈ જો જાશે, બનશે જીવવું એમાં અઘરું
View Original Increase Font Decrease Font

લાગશે જો આકરી ઠેસ જીવનમાં, સરી જાશે એમાં તો સ્વપ્નું તારું

કરી હશે મહેનત, લેવો હશે લહાવો, જાશે મળી બધું તો એ ધૂળધાણી

હસતા હસતા કે રડતાં રડતાં, આવશે જીવનમાં, સપના શેધવાની વારી

કરી કરી મહેનત આવ્યું તો એને, તારા હાથે દફનાવવાની તો પાળી

આકરા ઘા સહી ના શકશે, કોમળ હૈયું તારું, આવશે આંસુઓ વહાવવાની વારી

હતી બાંધી કંઈક લાગણીઓ તો એમાં, વહેશે ત્યાં તો પુર લાગણીઓનું

રચાતા જાશે ને તૂટતા જાશે જો જીવનમાં, થાશે સ્વપનું તારું તો કયારે પૂરું

ઘડી બે ઘડીની આનંદની પળો, લૂંટાઈ જો જાશે, બનશે જીવવું એમાં અઘરું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāgaśē jō ākarī ṭhēsa jīvanamāṁ, sarī jāśē ēmāṁ tō svapnuṁ tāruṁ

karī haśē mahēnata, lēvō haśē lahāvō, jāśē malī badhuṁ tō ē dhūladhāṇī

hasatā hasatā kē raḍatāṁ raḍatāṁ, āvaśē jīvanamāṁ, sapanā śēdhavānī vārī

karī karī mahēnata āvyuṁ tō ēnē, tārā hāthē daphanāvavānī tō pālī

ākarā ghā sahī nā śakaśē, kōmala haiyuṁ tāruṁ, āvaśē āṁsuō vahāvavānī vārī

hatī bāṁdhī kaṁīka lāgaṇīō tō ēmāṁ, vahēśē tyāṁ tō pura lāgaṇīōnuṁ

racātā jāśē nē tūṭatā jāśē jō jīvanamāṁ, thāśē svapanuṁ tāruṁ tō kayārē pūruṁ

ghaḍī bē ghaḍīnī ānaṁdanī palō, lūṁṭāī jō jāśē, banaśē jīvavuṁ ēmāṁ agharuṁ
Scan Image

Gujarati Bhajan no. 7508 by Satguru Devendra Ghia - Kaka
First...750475057506...Last