Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 264 | Date: 15-Nov-1985
કરવા બેસું કંઈ, ને માડી થઈ જાય કાંઈ
Karavā bēsuṁ kaṁī, nē māḍī thaī jāya kāṁī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 264 | Date: 15-Nov-1985

કરવા બેસું કંઈ, ને માડી થઈ જાય કાંઈ

  No Audio

karavā bēsuṁ kaṁī, nē māḍī thaī jāya kāṁī

મા, ભગવાન (Almighty Mother, God)

1985-11-15 1985-11-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1753 કરવા બેસું કંઈ, ને માડી થઈ જાય કાંઈ કરવા બેસું કંઈ, ને માડી થઈ જાય કાંઈ

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

સંકલ્પ કર્યા ઘણા, આયુષ્ય આળસમાં વીતી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

રોકું ઘણું, તોય ચિંત્તડું બધે દોડી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

પુણ્ય ભેગું કર્યું નથી, છે એ તો ખર્ચાઈ જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

જેને ગણ્યા મારા મેં તો, એ તો મને છોડી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

સુખનો સાગર તું તો છે, મનડું બીજે દોડી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

લોભ મોહે દોડતું હૈયું, રડતું-રડતું રહી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

દર્શન કાજે હૈયું તડપે, નયનોમાં આંસુ છલકાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

દર્શનની મળતાં ઝાંખી તારી, હૈયું મારું હરખાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય
View Original Increase Font Decrease Font


કરવા બેસું કંઈ, ને માડી થઈ જાય કાંઈ

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

સંકલ્પ કર્યા ઘણા, આયુષ્ય આળસમાં વીતી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

રોકું ઘણું, તોય ચિંત્તડું બધે દોડી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

પુણ્ય ભેગું કર્યું નથી, છે એ તો ખર્ચાઈ જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

જેને ગણ્યા મારા મેં તો, એ તો મને છોડી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

સુખનો સાગર તું તો છે, મનડું બીજે દોડી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

લોભ મોહે દોડતું હૈયું, રડતું-રડતું રહી જાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

દર્શન કાજે હૈયું તડપે, નયનોમાં આંસુ છલકાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય

દર્શનની મળતાં ઝાંખી તારી, હૈયું મારું હરખાય

   માડી આમાં તારી ચાલ કાંઈ ના સમજાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavā bēsuṁ kaṁī, nē māḍī thaī jāya kāṁī

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

saṁkalpa karyā ghaṇā, āyuṣya ālasamāṁ vītī jāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

rōkuṁ ghaṇuṁ, tōya ciṁttaḍuṁ badhē dōḍī jāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

puṇya bhēguṁ karyuṁ nathī, chē ē tō kharcāī jāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

jēnē gaṇyā mārā mēṁ tō, ē tō manē chōḍī jāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

sukhanō sāgara tuṁ tō chē, manaḍuṁ bījē dōḍī jāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

lōbha mōhē dōḍatuṁ haiyuṁ, raḍatuṁ-raḍatuṁ rahī jāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

darśana kājē haiyuṁ taḍapē, nayanōmāṁ āṁsu chalakāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya

darśananī malatāṁ jhāṁkhī tārī, haiyuṁ māruṁ harakhāya

   māḍī āmāṁ tārī cāla kāṁī nā samajāya
English Explanation Increase Font Decrease Font


Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers has written innumerable bhajans in the glory of the Divine Mother and created awareness in the being about the true worship of God and to have a wakening call to stop chasing worldly affairs and to devote in true worship of the Divine Mother-

When I sit to do something, something else happens

Mother I do not understand Your ways here

I have taken oaths many times , my life has been spent in laziness

Mother, I do not understand Your ways here

I try to stop, yet my mind keeps on wandering everywhere

Mother, I do not understand Your ways here

I have not accumulated many virtues, the ones there are spent

Mother, I do not understand Your ways here

The people whom I considered my own have left me

Mother, I do not understand Your ways here

You are the ocean of happiness, yet my mind wanders in another direction

Mother, I do not understand Your ways here

The heart chases greed and lust and ends up weeping

Mother, I do not understand Your ways here

My heart becomes unrest to seek Your blessings, my eyes swell with tears

Mother, I do not understand Your ways

Just a glimpse of You, my heart is filled with happiness

Mother, I do not understand Your ways.
Scan Image

Gujarati Bhajan no. 264 by Satguru Devendra Ghia - Kaka
First...262263264...Last