Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7601 | Date: 15-Sep-1998
રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા
Rūṭhayuṁ kismata jīvanamāṁ jyāṁ, jīvananā hāla bēhāla ēmāṁ tō thayā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7601 | Date: 15-Sep-1998

રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા

  No Audio

rūṭhayuṁ kismata jīvanamāṁ jyāṁ, jīvananā hāla bēhāla ēmāṁ tō thayā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-09-15 1998-09-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17588 રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા

મને જીવન સાથે સમાધાન સાધ્યું, દિલે દિલથી, દિલની લડત દિલમાં ચાલુ રાખી

માર્યા ઘા જીવનને કિસ્મતે આકરા, જીવન ગૂંચવણોની ગલીમાં રહ્યું ફરતું

મન તો એમાં નમી ગયું, પણ દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી

કિસ્મતે જીવનને તો વેરાનગી ધરી, દુઃખની ગલીઓમાં રહ્યું એને ફેરવતું

મને સમય સંગે ગુલાંટ મારી, દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી

જીવન અંધારીં ગલીઓમાં રહ્યું ઘસડાતું, પ્રકાશ જીવનનો દુર્લભ એમા બન્યો

શુન્યમનસ્કે મન જીવનને જોતું રહ્યું, દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી

જીવનના વાદળો કદી, કદી છીછરા રહ્યાં, નિરભ્ર આકાશના દર્શન દુર્લભ બન્યા

મન એમાં હાથ પછાડી, હાથ ઘસતુ રહ્યું, દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rūṭhayuṁ kismata jīvanamāṁ jyāṁ, jīvananā hāla bēhāla ēmāṁ tō thayā

manē jīvana sāthē samādhāna sādhyuṁ, dilē dilathī, dilanī laḍata dilamāṁ cālu rākhī

māryā ghā jīvananē kismatē ākarā, jīvana gūṁcavaṇōnī galīmāṁ rahyuṁ pharatuṁ

mana tō ēmāṁ namī gayuṁ, paṇa dilē dilathī dilanī laḍata dilamāṁ cālu rākhī

kismatē jīvananē tō vērānagī dharī, duḥkhanī galīōmāṁ rahyuṁ ēnē phēravatuṁ

manē samaya saṁgē gulāṁṭa mārī, dilē dilathī dilanī laḍata dilamāṁ cālu rākhī

jīvana aṁdhārīṁ galīōmāṁ rahyuṁ ghasaḍātuṁ, prakāśa jīvananō durlabha ēmā banyō

śunyamanaskē mana jīvananē jōtuṁ rahyuṁ, dilē dilathī dilanī laḍata dilamāṁ cālu rākhī

jīvananā vādalō kadī, kadī chīcharā rahyāṁ, nirabhra ākāśanā darśana durlabha banyā

mana ēmāṁ hātha pachāḍī, hātha ghasatu rahyuṁ, dilē dilathī dilanī laḍata dilamāṁ cālu rākhī
Scan Image

Gujarati Bhajan no. 7601 by Satguru Devendra Ghia - Kaka
First...759775987599...Last