Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7616 | Date: 03-Oct-1998
સંબંધોને સગપણ વીસરાયા, માનવીના તો જ્યાં મન બદલાયા
Saṁbaṁdhōnē sagapaṇa vīsarāyā, mānavīnā tō jyāṁ mana badalāyā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7616 | Date: 03-Oct-1998

સંબંધોને સગપણ વીસરાયા, માનવીના તો જ્યાં મન બદલાયા

  No Audio

saṁbaṁdhōnē sagapaṇa vīsarāyā, mānavīnā tō jyāṁ mana badalāyā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-10-03 1998-10-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17603 સંબંધોને સગપણ વીસરાયા, માનવીના તો જ્યાં મન બદલાયા સંબંધોને સગપણ વીસરાયા, માનવીના તો જ્યાં મન બદલાયા

માનવીના મન બદલાયા, જમાનો બદલાયાના એંધાણ આવી ગયા

પ્રેમનાં સંબંધમાં સ્વાર્થના બિંદુ ચમક્યા, કલંકિત પ્રેમને એણે કર્યા

વેદનાના વધ્યા પ્રવાહો જીવનમાં, વેદનાના આંસું, એમાં તો રૂંધાયા

અસહાયતાના વારિ છલકાયા, લોભ ને લોલુપતા જ્યાં વિંટળાયા

અસત્યને હિંસાની બોલી રહ્યાં બોલતા, આત્મા રૂદન અંતરમાં સમાયા

કહેવા જેવું ના કોઈને રહ્યંષ, જ્યા ચોરના ભાઈ ઘંટીચોર બન્યા

શાંતિના શ્વાસો તો ખૂટયા જગમાંથી, અશાંતિમાં જ્યાં સહુ જીવી રહ્યાં

તરંગે તરંગે સહુ સહુ તરંગી બનતા ગયા, વાસ્તવિકતાના પાયા ઢીલા બન્યા

દુઃખદર્દની છાયા લઈ જગમાં જીવ્યા, સુખના સપનાં તો જ્યાં ના ફળ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁbaṁdhōnē sagapaṇa vīsarāyā, mānavīnā tō jyāṁ mana badalāyā

mānavīnā mana badalāyā, jamānō badalāyānā ēṁdhāṇa āvī gayā

prēmanāṁ saṁbaṁdhamāṁ svārthanā biṁdu camakyā, kalaṁkita prēmanē ēṇē karyā

vēdanānā vadhyā pravāhō jīvanamāṁ, vēdanānā āṁsuṁ, ēmāṁ tō rūṁdhāyā

asahāyatānā vāri chalakāyā, lōbha nē lōlupatā jyāṁ viṁṭalāyā

asatyanē hiṁsānī bōlī rahyāṁ bōlatā, ātmā rūdana aṁtaramāṁ samāyā

kahēvā jēvuṁ nā kōīnē rahyaṁṣa, jyā cōranā bhāī ghaṁṭīcōra banyā

śāṁtinā śvāsō tō khūṭayā jagamāṁthī, aśāṁtimāṁ jyāṁ sahu jīvī rahyāṁ

taraṁgē taraṁgē sahu sahu taraṁgī banatā gayā, vāstavikatānā pāyā ḍhīlā banyā

duḥkhadardanī chāyā laī jagamāṁ jīvyā, sukhanā sapanāṁ tō jyāṁ nā phalyā
Scan Image

Gujarati Bhajan no. 7616 by Satguru Devendra Ghia - Kaka
First...761276137614...Last