Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7622 | Date: 05-Oct-1998
સહનશક્તિ જ્યાં ક્ષીણ બની, દુઃખદર્દ તમાશા બની ગયા
Sahanaśakti jyāṁ kṣīṇa banī, duḥkhadarda tamāśā banī gayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7622 | Date: 05-Oct-1998

સહનશક્તિ જ્યાં ક્ષીણ બની, દુઃખદર્દ તમાશા બની ગયા

  No Audio

sahanaśakti jyāṁ kṣīṇa banī, duḥkhadarda tamāśā banī gayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-10-05 1998-10-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17609 સહનશક્તિ જ્યાં ક્ષીણ બની, દુઃખદર્દ તમાશા બની ગયા સહનશક્તિ જ્યાં ક્ષીણ બની, દુઃખદર્દ તમાશા બની ગયા

મુશ્કેલીમાં ના સ્થિરતા મળી, જીવવું એ મુશ્કેલ બનાવી ગયા

દિલ જ્યાં દિલના વાયદા ભૂલી ગયા, દિલને ઠેસ પહોંચાડી ગયા

મનના જ્યાં સાથ મળ્યા, દિલથી જ્યાં પૂજ્યા, દેવ બની ગયા

હર હાલતમાં યાદ જે આવી રહ્યાં, મન નોખા ત્યાં તો ના રહ્યાં

કિસ્મતમાં સુખ જેનું ના હતું, જલવા દેખાવા તો એ સરકી ગયા

હરેક સફળતાને દાદ દીધી, મુસીબતના સામનાને, દાદ દેવું ભૂલી ગયા

કપટકળામાં ના પ્રવીણ બન્યા, જગ હાંસી એની ઉડાવી રહ્યાં

તેજમાં દર્શન માયાના થાતા રહ્યાં, માયા પ્રભુને તો ભુલાવી ગયા

ચંદનની શીતળતા હૈયાંને ના સ્પર્શી, બે મીઠા બોલ શીતળતા આપી ગયા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sahanaśakti jyāṁ kṣīṇa banī, duḥkhadarda tamāśā banī gayā

muśkēlīmāṁ nā sthiratā malī, jīvavuṁ ē muśkēla banāvī gayā

dila jyāṁ dilanā vāyadā bhūlī gayā, dilanē ṭhēsa pahōṁcāḍī gayā

mananā jyāṁ sātha malyā, dilathī jyāṁ pūjyā, dēva banī gayā

hara hālatamāṁ yāda jē āvī rahyāṁ, mana nōkhā tyāṁ tō nā rahyāṁ

kismatamāṁ sukha jēnuṁ nā hatuṁ, jalavā dēkhāvā tō ē sarakī gayā

harēka saphalatānē dāda dīdhī, musībatanā sāmanānē, dāda dēvuṁ bhūlī gayā

kapaṭakalāmāṁ nā pravīṇa banyā, jaga hāṁsī ēnī uḍāvī rahyāṁ

tējamāṁ darśana māyānā thātā rahyāṁ, māyā prabhunē tō bhulāvī gayā

caṁdananī śītalatā haiyāṁnē nā sparśī, bē mīṭhā bōla śītalatā āpī gayā
Scan Image

Gujarati Bhajan no. 7622 by Satguru Devendra Ghia - Kaka
First...761876197620...Last