Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7640 | Date: 15-Oct-1998
મને મારા જીવનમાં ગ્રહો ના નડયા, મને મારી માન્યતાઓ નડી
Manē mārā jīvanamāṁ grahō nā naḍayā, manē mārī mānyatāō naḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7640 | Date: 15-Oct-1998

મને મારા જીવનમાં ગ્રહો ના નડયા, મને મારી માન્યતાઓ નડી

  No Audio

manē mārā jīvanamāṁ grahō nā naḍayā, manē mārī mānyatāō naḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1998-10-15 1998-10-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17627 મને મારા જીવનમાં ગ્રહો ના નડયા, મને મારી માન્યતાઓ નડી મને મારા જીવનમાં ગ્રહો ના નડયા, મને મારી માન્યતાઓ નડી

ગ્રહો મારી પાછળ ના પડયા, મારી નબળાઈઓ મારી પાછળ પડી

કર્યા ના ગ્રહોએ મને નબળા, હતી નબળાઈઓમાં મારા વિચારોની કડી

પાપ ને પાપમાં રમી રહ્યું મારું મન, ગયું જીવન એમાં મારું સડી

હાલત ગઈ જીવનમાં એવી બની, મૂંગુ મૂંગુ મન પડયું એમા રડી

પળ પળ ગઈ બની એમાં ભારી, પળોની સામે જીવનની પળો લડી

સુખ સમૃદ્ધિમાં ગયો ઘસાઈ, રહી ના હાથમાં એમાં ફૂટી કોડી

જકડાઈ ગયો એમાં ને એમાં, શક્યો ના નબળાઈઓની કડી તોડી

બની હાંફળોફાંફળો એમાં જીવનમાં, રહ્યો જ્યાં ત્યાં હું તો દોડી

કર્યા કૃત્યો જીવનમાં એવાં, દીધી જીવનમાં શરમની શરમ છોડી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manē mārā jīvanamāṁ grahō nā naḍayā, manē mārī mānyatāō naḍī

grahō mārī pāchala nā paḍayā, mārī nabalāīō mārī pāchala paḍī

karyā nā grahōē manē nabalā, hatī nabalāīōmāṁ mārā vicārōnī kaḍī

pāpa nē pāpamāṁ ramī rahyuṁ māruṁ mana, gayuṁ jīvana ēmāṁ māruṁ saḍī

hālata gaī jīvanamāṁ ēvī banī, mūṁgu mūṁgu mana paḍayuṁ ēmā raḍī

pala pala gaī banī ēmāṁ bhārī, palōnī sāmē jīvananī palō laḍī

sukha samr̥ddhimāṁ gayō ghasāī, rahī nā hāthamāṁ ēmāṁ phūṭī kōḍī

jakaḍāī gayō ēmāṁ nē ēmāṁ, śakyō nā nabalāīōnī kaḍī tōḍī

banī hāṁphalōphāṁphalō ēmāṁ jīvanamāṁ, rahyō jyāṁ tyāṁ huṁ tō dōḍī

karyā kr̥tyō jīvanamāṁ ēvāṁ, dīdhī jīvanamāṁ śaramanī śarama chōḍī
Scan Image

Gujarati Bhajan no. 7640 by Satguru Devendra Ghia - Kaka
First...763676377638...Last