Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7687 | Date: 13-Nov-1998
સમજું કાંઈ ના જીવનમાં, તોયે જાણે સમજું બધું એમ વર્ત઼ું
Samajuṁ kāṁī nā jīvanamāṁ, tōyē jāṇē samajuṁ badhuṁ ēma varta઼uṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7687 | Date: 13-Nov-1998

સમજું કાંઈ ના જીવનમાં, તોયે જાણે સમજું બધું એમ વર્ત઼ું

  No Audio

samajuṁ kāṁī nā jīvanamāṁ, tōyē jāṇē samajuṁ badhuṁ ēma varta઼uṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-11-13 1998-11-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17674 સમજું કાંઈ ના જીવનમાં, તોયે જાણે સમજું બધું એમ વર્ત઼ું સમજું કાંઈ ના જીવનમાં, તોયે જાણે સમજું બધું એમ વર્ત઼ું

ચાલશે ક્યાં સુધી જીવનમાં આવું, ચાલશે ક્યાં સુધી જીવનમાં આવું

ચિરાશે ક્યારેક તો પડદો એનો, થાશે ત્યારે તો જોયા જેવું

હિંમત વિનાના હૈયાંનો તો છે આ નુસખો, ચાલશે ક્યાં સુધી આવું

છેતરવું છેતરાવું, નથી મારગ એ સાચા, ક્યાં સુધી આવું ચલાવવું

નથી કાંઈ શોભા એ જીવનની, જીવનમાં મૂરખ બનવું કે બનાવવું

જીવનભર રહ્યાં બનતા બનાવો, કેમ બન્યા ના એ વિચાર્યું

કરી કોશિશો જીવનમાં સમજવા, સમજવા છતાં ના સમજાયું

આવી ના સમજદારી તો જ્યાં પૂરી, અધૂરી સમજમાં ના વળ્યું

અધૂરી સમજ કરી ના શક્યો પૂરી, સમજદારીના સ્થાનમાં મન લલચાયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajuṁ kāṁī nā jīvanamāṁ, tōyē jāṇē samajuṁ badhuṁ ēma varta઼uṁ

cālaśē kyāṁ sudhī jīvanamāṁ āvuṁ, cālaśē kyāṁ sudhī jīvanamāṁ āvuṁ

cirāśē kyārēka tō paḍadō ēnō, thāśē tyārē tō jōyā jēvuṁ

hiṁmata vinānā haiyāṁnō tō chē ā nusakhō, cālaśē kyāṁ sudhī āvuṁ

chētaravuṁ chētarāvuṁ, nathī māraga ē sācā, kyāṁ sudhī āvuṁ calāvavuṁ

nathī kāṁī śōbhā ē jīvananī, jīvanamāṁ mūrakha banavuṁ kē banāvavuṁ

jīvanabhara rahyāṁ banatā banāvō, kēma banyā nā ē vicāryuṁ

karī kōśiśō jīvanamāṁ samajavā, samajavā chatāṁ nā samajāyuṁ

āvī nā samajadārī tō jyāṁ pūrī, adhūrī samajamāṁ nā valyuṁ

adhūrī samaja karī nā śakyō pūrī, samajadārīnā sthānamāṁ mana lalacāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 7687 by Satguru Devendra Ghia - Kaka
First...768476857686...Last