1999-01-08
1999-01-08
1999-01-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17775
જીવનમાં પ્રભુને જો જાણશે નહીં, સમજશો નહીં, જીવન એળે જાશે

નિરંતર વહે છે જગમાં કૃપા એની, ઝીલશે નહીં, જીવન એળે જાશે
સમજી વિચારીને જગમાં જો તું વરતશે નહીં, જીવન એળે જાશે
હરેક હૈયાંમાંથી વહે છે પ્રેમ પ્રભુનો સમજશે નહીં, જીવન એળે જાશે
હરેક હૈયાંમાં ધબકે છે હૈયું પ્રભુનું, અનુભવશે નહીં, જીવન એળે જાશે
સદ્ગુણોને જીવનમાં સમજીને જો અપનાવીશ નહીં, જીવન એળે જાશે
જીવનમાં અન્યના દુઃખદર્દ, હળવા કરવામાં મદદ કરીશ નહીં, જીવન એળે જાશે
જીવનને સાચી રીતે સમજી, જીવન એવું જીવીશ નહીં, જીવન એળે જાશે
કરીશ દુઃખી અન્યને જીવનમાં, અન્યને સુખી કરીશ નહીં, જીવન એળે જાશે
પ્રભુને હૈયેથી ભજીશ નહીં, હૈયાંમાં પ્રભુને વસાવીશ નહીં, જીવન એળે જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ prabhunē jō jāṇaśē nahīṁ, samajaśō nahīṁ, jīvana ēlē jāśē
niraṁtara vahē chē jagamāṁ kr̥pā ēnī, jhīlaśē nahīṁ, jīvana ēlē jāśē
samajī vicārīnē jagamāṁ jō tuṁ varataśē nahīṁ, jīvana ēlē jāśē
harēka haiyāṁmāṁthī vahē chē prēma prabhunō samajaśē nahīṁ, jīvana ēlē jāśē
harēka haiyāṁmāṁ dhabakē chē haiyuṁ prabhunuṁ, anubhavaśē nahīṁ, jīvana ēlē jāśē
sadguṇōnē jīvanamāṁ samajīnē jō apanāvīśa nahīṁ, jīvana ēlē jāśē
jīvanamāṁ anyanā duḥkhadarda, halavā karavāmāṁ madada karīśa nahīṁ, jīvana ēlē jāśē
jīvananē sācī rītē samajī, jīvana ēvuṁ jīvīśa nahīṁ, jīvana ēlē jāśē
karīśa duḥkhī anyanē jīvanamāṁ, anyanē sukhī karīśa nahīṁ, jīvana ēlē jāśē
prabhunē haiyēthī bhajīśa nahīṁ, haiyāṁmāṁ prabhunē vasāvīśa nahīṁ, jīvana ēlē jāśē
|