Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7790 | Date: 09-Jan-1999
જીવનની તો છે આ કેવી કરૂણતા, ચાહુ છું આબાદી, બરબાદીની રાહે ચાલ્યો
Jīvananī tō chē ā kēvī karūṇatā, cāhu chuṁ ābādī, barabādīnī rāhē cālyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7790 | Date: 09-Jan-1999

જીવનની તો છે આ કેવી કરૂણતા, ચાહુ છું આબાદી, બરબાદીની રાહે ચાલ્યો

  No Audio

jīvananī tō chē ā kēvī karūṇatā, cāhu chuṁ ābādī, barabādīnī rāhē cālyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-01-09 1999-01-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17777 જીવનની તો છે આ કેવી કરૂણતા, ચાહુ છું આબાદી, બરબાદીની રાહે ચાલ્યો જીવનની તો છે આ કેવી કરૂણતા, ચાહુ છું આબાદી, બરબાદીની રાહે ચાલ્યો

નીકળ્યો સમજવા જીવનને તો જગમાં, હડસેલા તો જીવનમાં તો પામ્યો

આવ્યા જગમાં મુક્ત થવા, બંધનોને તો મજબૂત કરતો તો રહ્યો

લખવી છે જગમાં તો જીવનની કહાની, શબ્દો હૈયાંમાં તો શોધવા બેઠો

મનના ભરોસે આદર્યું ઘણું જીવનમાં, ફરે ના એ તો, રાહ જોવા બેઠો

કરૂણતા જુઓ જીવનની, કરી ના શક્યો સહન જીવનને, તને કહેવા એ બેઠો

નજર નજરમાં સમૃદ્ધિની છોળો નાચી, નજરમાંથી પ્રભુ તને ખોઈ બેઠો

ધારણા મુજબ જીવન જીવી ના શક્યો, પ્રેમ હૈયાંમાંથી જ્યાં ખોઈ બેઠો

હદ પાર વિનાના લીધા મને ઉપાડા, જીવનના બેહાલ તો કરી બેઠો

રહ્યો ના વિશ્વાસમાં પ્રભુ તો તારા, અનેક બંધનોમાં તો બંધાઈ બેઠો
View Original Increase Font Decrease Font

જીવનની તો છે આ કેવી કરૂણતા, ચાહુ છું આબાદી, બરબાદીની રાહે ચાલ્યો

નીકળ્યો સમજવા જીવનને તો જગમાં, હડસેલા તો જીવનમાં તો પામ્યો

આવ્યા જગમાં મુક્ત થવા, બંધનોને તો મજબૂત કરતો તો રહ્યો

લખવી છે જગમાં તો જીવનની કહાની, શબ્દો હૈયાંમાં તો શોધવા બેઠો

મનના ભરોસે આદર્યું ઘણું જીવનમાં, ફરે ના એ તો, રાહ જોવા બેઠો

કરૂણતા જુઓ જીવનની, કરી ના શક્યો સહન જીવનને, તને કહેવા એ બેઠો

નજર નજરમાં સમૃદ્ધિની છોળો નાચી, નજરમાંથી પ્રભુ તને ખોઈ બેઠો

ધારણા મુજબ જીવન જીવી ના શક્યો, પ્રેમ હૈયાંમાંથી જ્યાં ખોઈ બેઠો

હદ પાર વિનાના લીધા મને ઉપાડા, જીવનના બેહાલ તો કરી બેઠો

રહ્યો ના વિશ્વાસમાં પ્રભુ તો તારા, અનેક બંધનોમાં તો બંધાઈ બેઠો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvananī tō chē ā kēvī karūṇatā, cāhu chuṁ ābādī, barabādīnī rāhē cālyō

nīkalyō samajavā jīvananē tō jagamāṁ, haḍasēlā tō jīvanamāṁ tō pāmyō

āvyā jagamāṁ mukta thavā, baṁdhanōnē tō majabūta karatō tō rahyō

lakhavī chē jagamāṁ tō jīvananī kahānī, śabdō haiyāṁmāṁ tō śōdhavā bēṭhō

mananā bharōsē ādaryuṁ ghaṇuṁ jīvanamāṁ, pharē nā ē tō, rāha jōvā bēṭhō

karūṇatā juō jīvananī, karī nā śakyō sahana jīvananē, tanē kahēvā ē bēṭhō

najara najaramāṁ samr̥ddhinī chōlō nācī, najaramāṁthī prabhu tanē khōī bēṭhō

dhāraṇā mujaba jīvana jīvī nā śakyō, prēma haiyāṁmāṁthī jyāṁ khōī bēṭhō

hada pāra vinānā līdhā manē upāḍā, jīvananā bēhāla tō karī bēṭhō

rahyō nā viśvāsamāṁ prabhu tō tārā, anēka baṁdhanōmāṁ tō baṁdhāī bēṭhō
Scan Image

Gujarati Bhajan no. 7790 by Satguru Devendra Ghia - Kaka
First...778677877788...Last