Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7800 | Date: 15-Jan-1999
એ રંગને શુ કરવો, એ રંગને તો શું કરવો
Ē raṁganē śu karavō, ē raṁganē tō śuṁ karavō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7800 | Date: 15-Jan-1999

એ રંગને શુ કરવો, એ રંગને તો શું કરવો

  No Audio

ē raṁganē śu karavō, ē raṁganē tō śuṁ karavō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-01-15 1999-01-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17787 એ રંગને શુ કરવો, એ રંગને તો શું કરવો એ રંગને શુ કરવો, એ રંગને તો શું કરવો

જે રંગ ચડે જલદી , જે રંગ ઊતરે જલદી, એવા રંગને શું કરવો

જે રંગ સહન ના કરી શકે, તાપ કે તડકો, પડી જાય એમાં ફિક્કો

જે રંગ હોય કાચો, પડયો પડયો થઈ જાય રંગ એનો બીજો

જે રંગ નડે આંખને, હોય ના કોઈ એમાં ભાવ તો ભર્યો

જે રંગ હોય ના ગમતો, કેમ કરી પ્રેમ એને તો કરવો

જે રંગ લાવી ના શકે જીવન ઉંચે, જે રંગ જીવનને નડતર બન્યો

જે રંગ રહે બદલાતો, જે રંગ રંગે રંગે રહે રંગ કુંવારો

જે રંગનો આધાર હોય બીજો, એવા રંગને જીવનમાં શું કરવો

જે રંગને જીવન સહન ના કરી શકે, એવા રંગને તો શું કરવો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē raṁganē śu karavō, ē raṁganē tō śuṁ karavō

jē raṁga caḍē jaladī , jē raṁga ūtarē jaladī, ēvā raṁganē śuṁ karavō

jē raṁga sahana nā karī śakē, tāpa kē taḍakō, paḍī jāya ēmāṁ phikkō

jē raṁga hōya kācō, paḍayō paḍayō thaī jāya raṁga ēnō bījō

jē raṁga naḍē āṁkhanē, hōya nā kōī ēmāṁ bhāva tō bharyō

jē raṁga hōya nā gamatō, kēma karī prēma ēnē tō karavō

jē raṁga lāvī nā śakē jīvana uṁcē, jē raṁga jīvananē naḍatara banyō

jē raṁga rahē badalātō, jē raṁga raṁgē raṁgē rahē raṁga kuṁvārō

jē raṁganō ādhāra hōya bījō, ēvā raṁganē jīvanamāṁ śuṁ karavō

jē raṁganē jīvana sahana nā karī śakē, ēvā raṁganē tō śuṁ karavō
Scan Image

Gujarati Bhajan no. 7800 by Satguru Devendra Ghia - Kaka
First...779577967797...Last