Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 294 | Date: 19-Dec-1985
અરજી મારી માડી, હૈયે જો તું ધરશે નહીં
Arajī mārī māḍī, haiyē jō tuṁ dharaśē nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 294 | Date: 19-Dec-1985

અરજી મારી માડી, હૈયે જો તું ધરશે નહીં

  No Audio

arajī mārī māḍī, haiyē jō tuṁ dharaśē nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-12-19 1985-12-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1783 અરજી મારી માડી, હૈયે જો તું ધરશે નહીં અરજી મારી માડી, હૈયે જો તું ધરશે નહીં

આ જગમાં માડી, એને કોઈ હાથમાં લેશે નહીં

મારી વાત માડી, જો તારા દિલમાં વસશે નહીં

આ જગમાં માડી, કોઈના દિલમાં એ વસશે નહીં

હૈયાની પુકાર માડી, જો તું એને સાંભળશે નહીં

આ જગમાં માડી, કોઈના કાનમાં એ પહોંચશે નહીં

મારી સાથે માડી, દિલથી જો તું હસશે નહીં

આ જગમાં માડી, કોઈનું હાસ્ય મને મળશે નહીં

તારી કૃપા માડી, મારા પર જો વરસશે નહીં

આ જગમાં માડી, કોઈ મારા ઉપર કૃપા કરશે નહીં

મારા ઉપર માડી, જો તું હેત વરસાવશે નહીં

આ જગમાં માડી, મારા ઉપર કોઈ હેત વરસાવશે નહીં
View Original Increase Font Decrease Font


અરજી મારી માડી, હૈયે જો તું ધરશે નહીં

આ જગમાં માડી, એને કોઈ હાથમાં લેશે નહીં

મારી વાત માડી, જો તારા દિલમાં વસશે નહીં

આ જગમાં માડી, કોઈના દિલમાં એ વસશે નહીં

હૈયાની પુકાર માડી, જો તું એને સાંભળશે નહીં

આ જગમાં માડી, કોઈના કાનમાં એ પહોંચશે નહીં

મારી સાથે માડી, દિલથી જો તું હસશે નહીં

આ જગમાં માડી, કોઈનું હાસ્ય મને મળશે નહીં

તારી કૃપા માડી, મારા પર જો વરસશે નહીં

આ જગમાં માડી, કોઈ મારા ઉપર કૃપા કરશે નહીં

મારા ઉપર માડી, જો તું હેત વરસાવશે નહીં

આ જગમાં માડી, મારા ઉપર કોઈ હેત વરસાવશે નહીં




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arajī mārī māḍī, haiyē jō tuṁ dharaśē nahīṁ

ā jagamāṁ māḍī, ēnē kōī hāthamāṁ lēśē nahīṁ

mārī vāta māḍī, jō tārā dilamāṁ vasaśē nahīṁ

ā jagamāṁ māḍī, kōīnā dilamāṁ ē vasaśē nahīṁ

haiyānī pukāra māḍī, jō tuṁ ēnē sāṁbhalaśē nahīṁ

ā jagamāṁ māḍī, kōīnā kānamāṁ ē pahōṁcaśē nahīṁ

mārī sāthē māḍī, dilathī jō tuṁ hasaśē nahīṁ

ā jagamāṁ māḍī, kōīnuṁ hāsya manē malaśē nahīṁ

tārī kr̥pā māḍī, mārā para jō varasaśē nahīṁ

ā jagamāṁ māḍī, kōī mārā upara kr̥pā karaśē nahīṁ

mārā upara māḍī, jō tuṁ hēta varasāvaśē nahīṁ

ā jagamāṁ māḍī, mārā upara kōī hēta varasāvaśē nahīṁ
English Explanation: Increase Font Decrease Font


If you don’t listen to my plea, Oh Divine Mother,

In this world, nobody will take it in their hands, Oh Divine Mother.

If I will not reside in your heart, Oh Divine Mother,

In this world, I will not reside in anyone’s heart, Oh Divine Mother.

If You will not listen to the cry of my heart, Oh Divine Mother,

In this world, it will not reach anyone’s ears, Oh Divine Mother.

If You do not laugh with me with all Your heart, Oh Divine Mother,

In this world, I will not enjoy anyone’s laughter, Oh Divine Mother.

If your grace does not shower on me, Oh Divine Mother,

In this world, nobody will shower their grace on me, Oh Divine Mother.

If you do not shower your love on me, Oh Divine Mother,

In this world, nobody will shower their love on me, Oh Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 294 by Satguru Devendra Ghia - Kaka
First...292293294...Last