Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7859 | Date: 10-Feb-1999
હતું એ તો એક મોટા સપનામાં તો એક નાનું સપનું
Hatuṁ ē tō ēka mōṭā sapanāmāṁ tō ēka nānuṁ sapanuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7859 | Date: 10-Feb-1999

હતું એ તો એક મોટા સપનામાં તો એક નાનું સપનું

  No Audio

hatuṁ ē tō ēka mōṭā sapanāmāṁ tō ēka nānuṁ sapanuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-02-10 1999-02-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17846 હતું એ તો એક મોટા સપનામાં તો એક નાનું સપનું હતું એ તો એક મોટા સપનામાં તો એક નાનું સપનું

હતો જાગૃતમાં તો કાબૂ એનો, કર્મોનો, ઇચ્છાનો હતો સપનામાં કાબૂ

હતું બંનેમાં તો, સમયમાં વિલીન થવાનું તો સરખાપણું

હતું બંને તો, જીવનની વાસ્તવિક્તા તો ભુલાવી દેતું

હતો પ્રેમ ને ડર તો જીવનનો તો બંનેનું તો જોરદાર પાસુ

હતું એકમાં કર્મોથી અગેં અંગ, બીજામાં દિલ ને મન સંકળાયેલું

હતું એક તો કર્મોથી બંધાયેલું, હતું બીજું તો ઇચ્છાથી બંધાયેલું

હતું એક સીમિત કર્મોથી ચાલતું, બીજુ અમાપ ઇચ્છાઓથી ચાલતું

હતો કે ના રહ્યો કાબૂ એક પર કે બીજા પર, બંને તો ખેંચી જવાનું

હતી ને છે શક્તિ બંનેમાં સરખી, બંને જીવનને તો ખેંચતું રહેવાનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatuṁ ē tō ēka mōṭā sapanāmāṁ tō ēka nānuṁ sapanuṁ

hatō jāgr̥tamāṁ tō kābū ēnō, karmōnō, icchānō hatō sapanāmāṁ kābū

hatuṁ baṁnēmāṁ tō, samayamāṁ vilīna thavānuṁ tō sarakhāpaṇuṁ

hatuṁ baṁnē tō, jīvananī vāstaviktā tō bhulāvī dētuṁ

hatō prēma nē ḍara tō jīvananō tō baṁnēnuṁ tō jōradāra pāsu

hatuṁ ēkamāṁ karmōthī agēṁ aṁga, bījāmāṁ dila nē mana saṁkalāyēluṁ

hatuṁ ēka tō karmōthī baṁdhāyēluṁ, hatuṁ bījuṁ tō icchāthī baṁdhāyēluṁ

hatuṁ ēka sīmita karmōthī cālatuṁ, bīju amāpa icchāōthī cālatuṁ

hatō kē nā rahyō kābū ēka para kē bījā para, baṁnē tō khēṁcī javānuṁ

hatī nē chē śakti baṁnēmāṁ sarakhī, baṁnē jīvananē tō khēṁcatuṁ rahēvānuṁ
Scan Image

Gujarati Bhajan no. 7859 by Satguru Devendra Ghia - Kaka
First...785578567857...Last