Hymn No. 7891 | Date: 04-Mar-1999
સાચા ને ખોટા કરવામાં, જીવનમાં ખર્યાઈ ગઈ શક્તિ મારી
sācā nē khōṭā karavāmāṁ, jīvanamāṁ kharyāī gaī śakti mārī
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1999-03-04
1999-03-04
1999-03-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17878
સાચા ને ખોટા કરવામાં, જીવનમાં ખર્યાઈ ગઈ શક્તિ મારી
સાચા ને ખોટા કરવામાં, જીવનમાં ખર્યાઈ ગઈ શક્તિ મારી
કરવા કાર્યો જીવનના પૂરા, રહી ના પાસે તો કોઈ શક્તિ બાકી
વેડફી કંઈક શક્તિ જીવનમાં, અભિમાન ને અહંમાં નાચી નાચી
વાણી ને વર્તન રહ્યાં ના કાબૂમાં, વેડફાઈ ગઈ હતી તો જે બાકી
સુખદુઃખના નિવારણ ના મળ્યા જીવનમાં, હૈયાંમાં રહ્યાં ઊછળી
ખીલ્યું ના હૈયાંમાં જ્યાં પ્રેમનું પુષ્પ, હરી ગયું જીવનની શાંતિ
કરી અનેક કામનાઓ જીવનમાં, કરી કામનાઓ ના કામ એ લાગી
કર્મોએ નચાવ્યું જીવનને મારા, જીવન મારું રહ્યું એમાં તો નાચી
અટવાયું મન જીવનમાં જ્યાં, હરાઈ ગઈ એમાં તો જીવનની શાંતિ
ધારણાં મુજબ મળ્યું ના જીવનમાં જ્યાં, થઈ ગયો તો ત્યાં દુઃખી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sācā nē khōṭā karavāmāṁ, jīvanamāṁ kharyāī gaī śakti mārī
karavā kāryō jīvananā pūrā, rahī nā pāsē tō kōī śakti bākī
vēḍaphī kaṁīka śakti jīvanamāṁ, abhimāna nē ahaṁmāṁ nācī nācī
vāṇī nē vartana rahyāṁ nā kābūmāṁ, vēḍaphāī gaī hatī tō jē bākī
sukhaduḥkhanā nivāraṇa nā malyā jīvanamāṁ, haiyāṁmāṁ rahyāṁ ūchalī
khīlyuṁ nā haiyāṁmāṁ jyāṁ prēmanuṁ puṣpa, harī gayuṁ jīvananī śāṁti
karī anēka kāmanāō jīvanamāṁ, karī kāmanāō nā kāma ē lāgī
karmōē nacāvyuṁ jīvananē mārā, jīvana māruṁ rahyuṁ ēmāṁ tō nācī
aṭavāyuṁ mana jīvanamāṁ jyāṁ, harāī gaī ēmāṁ tō jīvananī śāṁti
dhāraṇāṁ mujaba malyuṁ nā jīvanamāṁ jyāṁ, thaī gayō tō tyāṁ duḥkhī
|
|