Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7899 | Date: 08-Mar-1999
ગમે કે ના ગમે, જગમાં સત્ય એ તો સત્ય રહેશે
Gamē kē nā gamē, jagamāṁ satya ē tō satya rahēśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7899 | Date: 08-Mar-1999

ગમે કે ના ગમે, જગમાં સત્ય એ તો સત્ય રહેશે

  No Audio

gamē kē nā gamē, jagamāṁ satya ē tō satya rahēśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-03-08 1999-03-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17886 ગમે કે ના ગમે, જગમાં સત્ય એ તો સત્ય રહેશે ગમે કે ના ગમે, જગમાં સત્ય એ તો સત્ય રહેશે

પૂર્વમાં તો સૂરજ ઉગશે, પશ્ચિમમાં તો એ આથમશે

દિનભરના તાપને, કામના થાકને, શીતળ પવન દૂર કરશે

કર્યા કર્મો જેવા ને જેટલાં, ફળ દીધા વિના ના એ રહેશે

લોભ લાલચમાં અટવાયેલા મનનો ભરોસો કેમ ને કેટલો થાશે

હરેક કાર્યો જીવનમાં તો, મહેનત અને ધીરજ તો માંગશે

શંકાશીલ માનસને બદલતા જગમાં વાર તો લાગશે

પ્રેમ વિનાનું શુષ્ક જીવન, શુષ્કતા વિના જીવનને શું દેશે

પ્રભુ તો છે પ્રેમની મૂર્તિ, એના જેવો પ્રેમ કોણ દેશે

ચિંતા જીવનને જગમાં, જાગરણ વિના બીજું શું દેશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gamē kē nā gamē, jagamāṁ satya ē tō satya rahēśē

pūrvamāṁ tō sūraja ugaśē, paścimamāṁ tō ē āthamaśē

dinabharanā tāpanē, kāmanā thākanē, śītala pavana dūra karaśē

karyā karmō jēvā nē jēṭalāṁ, phala dīdhā vinā nā ē rahēśē

lōbha lālacamāṁ aṭavāyēlā mananō bharōsō kēma nē kēṭalō thāśē

harēka kāryō jīvanamāṁ tō, mahēnata anē dhīraja tō māṁgaśē

śaṁkāśīla mānasanē badalatā jagamāṁ vāra tō lāgaśē

prēma vinānuṁ śuṣka jīvana, śuṣkatā vinā jīvananē śuṁ dēśē

prabhu tō chē prēmanī mūrti, ēnā jēvō prēma kōṇa dēśē

ciṁtā jīvananē jagamāṁ, jāgaraṇa vinā bījuṁ śuṁ dēśē
Scan Image

Gujarati Bhajan no. 7899 by Satguru Devendra Ghia - Kaka
First...789478957896...Last