Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7914 | Date: 17-Mar-1999
એના વિના ના ચાલશે, લાગે જીવનમાં કે તેના વિના ના ચાલશે
Ēnā vinā nā cālaśē, lāgē jīvanamāṁ kē tēnā vinā nā cālaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7914 | Date: 17-Mar-1999

એના વિના ના ચાલશે, લાગે જીવનમાં કે તેના વિના ના ચાલશે

  No Audio

ēnā vinā nā cālaśē, lāgē jīvanamāṁ kē tēnā vinā nā cālaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-03-17 1999-03-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17901 એના વિના ના ચાલશે, લાગે જીવનમાં કે તેના વિના ના ચાલશે એના વિના ના ચાલશે, લાગે જીવનમાં કે તેના વિના ના ચાલશે

જીવનમાં બધા વિના ચાલશે. જીવન તો પ્રાણ વિના ના ચાલશે

લક્ષ્મી વિના પણ જીવન તો ચાલશે, લક્ષ્મી સાથે પણ એ ચાલશે

સમજ સાથે સુખપૂર્વક એ ચાલશે, એના વિના હાલકડોલક એ ચાલશે

ક્ષણ બે ક્ષણના રંગ વૃત્તિઓ બતાવશે, વૃત્તિઓ વિના જીવન તો ચાલશે

દુઃખદર્દમાં પણ ચાલ્યું છે જીવન, દુઃખદર્દ વિના પણ જીવન તો ચાલશે

છે જે જરૂર તો જે જીવનની, એ મળશે મળ્યા વિના પણ જીવન તો ચાલશે

પ્રેમમાં ને ભાવમાં જીવન તો પાંગરશે, એના વિના પણ જીવન તો ચાલશે

મળ્યું જીવન ભલે તો કર્મોથી, જીવનમાં જગમાં કર્મ વિના જીવન તો ચાલશે

પ્રભુના નિયમ વિના ના જગ ચાલશે, એના વિના જીવન તો ના ચાલશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēnā vinā nā cālaśē, lāgē jīvanamāṁ kē tēnā vinā nā cālaśē

jīvanamāṁ badhā vinā cālaśē. jīvana tō prāṇa vinā nā cālaśē

lakṣmī vinā paṇa jīvana tō cālaśē, lakṣmī sāthē paṇa ē cālaśē

samaja sāthē sukhapūrvaka ē cālaśē, ēnā vinā hālakaḍōlaka ē cālaśē

kṣaṇa bē kṣaṇanā raṁga vr̥ttiō batāvaśē, vr̥ttiō vinā jīvana tō cālaśē

duḥkhadardamāṁ paṇa cālyuṁ chē jīvana, duḥkhadarda vinā paṇa jīvana tō cālaśē

chē jē jarūra tō jē jīvananī, ē malaśē malyā vinā paṇa jīvana tō cālaśē

prēmamāṁ nē bhāvamāṁ jīvana tō pāṁgaraśē, ēnā vinā paṇa jīvana tō cālaśē

malyuṁ jīvana bhalē tō karmōthī, jīvanamāṁ jagamāṁ karma vinā jīvana tō cālaśē

prabhunā niyama vinā nā jaga cālaśē, ēnā vinā jīvana tō nā cālaśē
Scan Image

Gujarati Bhajan no. 7914 by Satguru Devendra Ghia - Kaka
First...790979107911...Last