1986-01-02
1986-01-02
1986-01-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1798
અદીઠ એવા એ પ્રદેશમાં જાતાં, ડર જરૂર લાગે છે
અદીઠ એવા એ પ્રદેશમાં જાતાં, ડર જરૂર લાગે છે
હટાવી દે હૈયાથી ડર એનો, પ્રદેશ એ બહુ પ્યારો છે
પહોંચ્યા છે ત્યાં તો એવા, હૈયેથી ડર જેણે કાઢ્યો છે
આનંદથી રહે ભરેલાં હૈયાં, જે ત્યાં તો પહોંચ્યાં છે
આવ્યો છે તું ત્યાંથી, તોય ડર તને તેનો લાગે છે
ભૂલ્યો છે એ પ્રદેશ તારો, હવે એ પ્રદેશ પ્યારો લાગે છે
શાંતિ ત્યાં તો છે એવી, હૈયે શાંતિ ખૂબ આવે છે
ચિંતા ત્યાગી હૈયેથી જેણે, એ તો શાંતિ પામે છે
દર્પણ જેવું મનડું શુદ્ધ થાતાં, પ્રતિબિંબ એનું પાડે છે
શાંત મનડું થાતાં, વારંવાર એ તો ત્યાં ભાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અદીઠ એવા એ પ્રદેશમાં જાતાં, ડર જરૂર લાગે છે
હટાવી દે હૈયાથી ડર એનો, પ્રદેશ એ બહુ પ્યારો છે
પહોંચ્યા છે ત્યાં તો એવા, હૈયેથી ડર જેણે કાઢ્યો છે
આનંદથી રહે ભરેલાં હૈયાં, જે ત્યાં તો પહોંચ્યાં છે
આવ્યો છે તું ત્યાંથી, તોય ડર તને તેનો લાગે છે
ભૂલ્યો છે એ પ્રદેશ તારો, હવે એ પ્રદેશ પ્યારો લાગે છે
શાંતિ ત્યાં તો છે એવી, હૈયે શાંતિ ખૂબ આવે છે
ચિંતા ત્યાગી હૈયેથી જેણે, એ તો શાંતિ પામે છે
દર્પણ જેવું મનડું શુદ્ધ થાતાં, પ્રતિબિંબ એનું પાડે છે
શાંત મનડું થાતાં, વારંવાર એ તો ત્યાં ભાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
adīṭha ēvā ē pradēśamāṁ jātāṁ, ḍara jarūra lāgē chē
haṭāvī dē haiyāthī ḍara ēnō, pradēśa ē bahu pyārō chē
pahōṁcyā chē tyāṁ tō ēvā, haiyēthī ḍara jēṇē kāḍhyō chē
ānaṁdathī rahē bharēlāṁ haiyāṁ, jē tyāṁ tō pahōṁcyāṁ chē
āvyō chē tuṁ tyāṁthī, tōya ḍara tanē tēnō lāgē chē
bhūlyō chē ē pradēśa tārō, havē ē pradēśa pyārō lāgē chē
śāṁti tyāṁ tō chē ēvī, haiyē śāṁti khūba āvē chē
ciṁtā tyāgī haiyēthī jēṇē, ē tō śāṁti pāmē chē
darpaṇa jēvuṁ manaḍuṁ śuddha thātāṁ, pratibiṁba ēnuṁ pāḍē chē
śāṁta manaḍuṁ thātāṁ, vāraṁvāra ē tō tyāṁ bhāgē chē
English Explanation: |
|
On going to that invisible place, one definitely gets scared.
Remove that fear from your heart, that place is very lovely.
One who has removed fear from his heart has reached that place.
The heart is filled with joy, are the ones who have reached there.
You have come from there, yet you are scared of that place.
You have forgotten that place of yours, now you like that place.
The peace over there is such that, it brings lot of peace to the heart.
The one who removes worries from the heart, he will only receive peace.
When the mind becomes clear like the mirror, the clear reflection can be seen.
When the mind is peaceful, it runs often over there.
|