Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8519 | Date: 07-Apr-2000
ધરતી જો વસવા જેવી છે, જીવન તો જીવવા જેવું છે
Dharatī jō vasavā jēvī chē, jīvana tō jīvavā jēvuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8519 | Date: 07-Apr-2000

ધરતી જો વસવા જેવી છે, જીવન તો જીવવા જેવું છે

  No Audio

dharatī jō vasavā jēvī chē, jīvana tō jīvavā jēvuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-04-07 2000-04-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18006 ધરતી જો વસવા જેવી છે, જીવન તો જીવવા જેવું છે ધરતી જો વસવા જેવી છે, જીવન તો જીવવા જેવું છે

ઊઠે જો ફોરમ સંબંધોમાં, જીવન તો જીવવા જેવું છે

ઊડી જાય જો રસ જીવનમાંથી, ભાર એનો તો લાગવાનો છે

સમજણથી જાશે જો જીવન જીવી, જીવન તો જીવવા જેવું છે

બનાવશે કલહનું મેદાન જીવનને, જીવન તો જીવવા જેવું છે

રાખશો દુઃખદર્દથી હૈયાં ભરેલાં, ભાર ઊંચકવો પડવાનો છે

બનાવશો અંગ સુખસંપત્તિને જીવનનું, જીવન જીવવા જેવું છે

ઊછળશે પ્રેમ હૈયા ને નયનોમાં, જીવન જીવવા જેવું લાગવાનું છે

જાશો પડી એકલવાયા જીવનમાં, જીવન વેરાન બનવાનું છે

ભુલાય ના પ્રભુમિલનનું ધ્યેય જીવનમાં, જીવન જીવવા જેવું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dharatī jō vasavā jēvī chē, jīvana tō jīvavā jēvuṁ chē

ūṭhē jō phōrama saṁbaṁdhōmāṁ, jīvana tō jīvavā jēvuṁ chē

ūḍī jāya jō rasa jīvanamāṁthī, bhāra ēnō tō lāgavānō chē

samajaṇathī jāśē jō jīvana jīvī, jīvana tō jīvavā jēvuṁ chē

banāvaśē kalahanuṁ mēdāna jīvananē, jīvana tō jīvavā jēvuṁ chē

rākhaśō duḥkhadardathī haiyāṁ bharēlāṁ, bhāra ūṁcakavō paḍavānō chē

banāvaśō aṁga sukhasaṁpattinē jīvananuṁ, jīvana jīvavā jēvuṁ chē

ūchalaśē prēma haiyā nē nayanōmāṁ, jīvana jīvavā jēvuṁ lāgavānuṁ chē

jāśō paḍī ēkalavāyā jīvanamāṁ, jīvana vērāna banavānuṁ chē

bhulāya nā prabhumilananuṁ dhyēya jīvanamāṁ, jīvana jīvavā jēvuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 8519 by Satguru Devendra Ghia - Kaka
First...851585168517...Last