Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8557 | Date: 28-Apr-2000
નિર્દોષ રહેવું એ જરૂરી છે, રહેવું ડરપોક એ તો ગુનો છે
Nirdōṣa rahēvuṁ ē jarūrī chē, rahēvuṁ ḍarapōka ē tō gunō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8557 | Date: 28-Apr-2000

નિર્દોષ રહેવું એ જરૂરી છે, રહેવું ડરપોક એ તો ગુનો છે

  No Audio

nirdōṣa rahēvuṁ ē jarūrī chē, rahēvuṁ ḍarapōka ē tō gunō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-04-28 2000-04-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18044 નિર્દોષ રહેવું એ જરૂરી છે, રહેવું ડરપોક એ તો ગુનો છે નિર્દોષ રહેવું એ જરૂરી છે, રહેવું ડરપોક એ તો ગુનો છે

કરવું કર્તાને યાદ એ તો ફરજ છે, ભૂલવું એને એતો ગુનો છે

કરવો પ્રેમ જીવનમાં જરૂરી છે, પ્રેમને ખેલ સમજવો એ ગુનો છે

યાદ રાખવી મંઝિલ જરૂરી છે, ભૂલવી મંઝિલને તો એ ગુનો છે

જીવનમાં ધરમ તો જરૂરી છે, ધર્મને નામે ધતિંગ એ ગુનો છે

જીવનમાં મર્દાનગી જરૂરી છે, અસહાય પર જુલમ કરવો એ ગુનો છે

મોટાને માન આપવું જરૂરી છે, કરવી નાનાની ઉપેક્ષા એ ગુનો છે

મનને જીતવું જરૂરી છે, મનને મારવું જીવનમાં એ ગુનો છે

કુદરત રડાવે રડવું જરૂરી છે, રડતા વિતાવવું જીવન એ ગુનો છે

દુઃખદર્દની દવા જરૂરી છે, રડતા રહેવું દુઃખમાં એ ગુનો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nirdōṣa rahēvuṁ ē jarūrī chē, rahēvuṁ ḍarapōka ē tō gunō chē

karavuṁ kartānē yāda ē tō pharaja chē, bhūlavuṁ ēnē ētō gunō chē

karavō prēma jīvanamāṁ jarūrī chē, prēmanē khēla samajavō ē gunō chē

yāda rākhavī maṁjhila jarūrī chē, bhūlavī maṁjhilanē tō ē gunō chē

jīvanamāṁ dharama tō jarūrī chē, dharmanē nāmē dhatiṁga ē gunō chē

jīvanamāṁ mardānagī jarūrī chē, asahāya para julama karavō ē gunō chē

mōṭānē māna āpavuṁ jarūrī chē, karavī nānānī upēkṣā ē gunō chē

mananē jītavuṁ jarūrī chē, mananē māravuṁ jīvanamāṁ ē gunō chē

kudarata raḍāvē raḍavuṁ jarūrī chē, raḍatā vitāvavuṁ jīvana ē gunō chē

duḥkhadardanī davā jarūrī chē, raḍatā rahēvuṁ duḥkhamāṁ ē gunō chē
Scan Image

Gujarati Bhajan no. 8557 by Satguru Devendra Ghia - Kaka
First...855485558556...Last