Hymn No. 8562 | Date: 29-Apr-2000
છુપાયાં છો ક્યાં તમે રે માડી, પડયાં છે હૈયાનાં ધામ સૂનાં, તમારા વિના
chupāyāṁ chō kyāṁ tamē rē māḍī, paḍayāṁ chē haiyānāṁ dhāma sūnāṁ, tamārā vinā
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
2000-04-29
2000-04-29
2000-04-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18049
છુપાયાં છો ક્યાં તમે રે માડી, પડયાં છે હૈયાનાં ધામ સૂનાં, તમારા વિના
છુપાયાં છો ક્યાં તમે રે માડી, પડયાં છે હૈયાનાં ધામ સૂનાં, તમારા વિના
ફૂટશે ક્યાંથી ભાવની કૂંપળો હૈયામાં, ક્યાંથી હટશે, માડી તમારી કૃપા વિના
ઘેરાયાં છે મોહનાં વાદળો હૈયે, રહી શકશું ક્યાંથી અમે માડી તમારા વિના
તરછોડશો જો તમે અમને રે માડી, હટશે ક્યાંથી પ્રભુ તમારી દયા વિના
હર શ્વાસ ને હર ધડકનમાં છે યાદો તમારી, લેવાશે શ્વાસ ક્યાંથી તમારી યાદો વિના
જોશે નજર અમારી જગ સારું, જોશે સાચું ક્યાંથી, તમારી નજર વિના
દુઃખદર્દની વાગતી રહી છે ઘંટડી, અટકશે ક્યાંથી તમારી કૃપા વિના
કરી શકીશ ક્યાંથી સામનો દુશ્મનોનો જગમાં, તમારા સાથ વિના
અપનાવી શકીશ ક્યાંથી સહુને હૈયામાં, જીવનમાં તમારા થયા વિના
ભાગ્ય પર રાખી શકીશ કાબૂ ક્યાંથી જીવનમાં, તમારી કૃપા વિના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chupāyāṁ chō kyāṁ tamē rē māḍī, paḍayāṁ chē haiyānāṁ dhāma sūnāṁ, tamārā vinā
phūṭaśē kyāṁthī bhāvanī kūṁpalō haiyāmāṁ, kyāṁthī haṭaśē, māḍī tamārī kr̥pā vinā
ghērāyāṁ chē mōhanāṁ vādalō haiyē, rahī śakaśuṁ kyāṁthī amē māḍī tamārā vinā
tarachōḍaśō jō tamē amanē rē māḍī, haṭaśē kyāṁthī prabhu tamārī dayā vinā
hara śvāsa nē hara dhaḍakanamāṁ chē yādō tamārī, lēvāśē śvāsa kyāṁthī tamārī yādō vinā
jōśē najara amārī jaga sāruṁ, jōśē sācuṁ kyāṁthī, tamārī najara vinā
duḥkhadardanī vāgatī rahī chē ghaṁṭaḍī, aṭakaśē kyāṁthī tamārī kr̥pā vinā
karī śakīśa kyāṁthī sāmanō duśmanōnō jagamāṁ, tamārā sātha vinā
apanāvī śakīśa kyāṁthī sahunē haiyāmāṁ, jīvanamāṁ tamārā thayā vinā
bhāgya para rākhī śakīśa kābū kyāṁthī jīvanamāṁ, tamārī kr̥pā vinā
|