Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8579 | Date: 08-May-2000
લખતાં લખાયું, વ્યક્ત કરતાં કરાયું, લાગે ભાવને ન્યાય નથી આપી શક્યા
Lakhatāṁ lakhāyuṁ, vyakta karatāṁ karāyuṁ, lāgē bhāvanē nyāya nathī āpī śakyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8579 | Date: 08-May-2000

લખતાં લખાયું, વ્યક્ત કરતાં કરાયું, લાગે ભાવને ન્યાય નથી આપી શક્યા

  No Audio

lakhatāṁ lakhāyuṁ, vyakta karatāṁ karāyuṁ, lāgē bhāvanē nyāya nathī āpī śakyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-05-08 2000-05-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18066 લખતાં લખાયું, વ્યક્ત કરતાં કરાયું, લાગે ભાવને ન્યાય નથી આપી શક્યા લખતાં લખાયું, વ્યક્ત કરતાં કરાયું, લાગે ભાવને ન્યાય નથી આપી શક્યા

કહેતાં કહ્યું ઘણું ઘણું, લાગે જીવનમાં તોય, પૂરું તો કહી નથી શક્યા

જીવન રહ્યા છીએ તો જીવી, જીવવું છે જેવી રીતે, જીવી તો નથી શક્યા

અપૂર્ણતાની આગ જલે છે સહુના હૈયે, જ્યાં પૂર્ણતાને પામી નથી શક્યા

દઈએ છીએ પ્રેમ જીવનમાં સહુને, લાગે તોય પૂરો પ્રેમ દઈ નથી શક્યા

કરીએ કોશિશો સમજવા સહુને, લાગે તોય પૂરા સહુને સમજી નથી શક્યા

કરીએ વિચારો ઘણા ઘણા, લાગે તોય કરવા જેવા વિચારો કરી નથી શક્યા

કરતા ને કરતા જઈએ વાત જીવનમાં, લાગે તોય વાતો પૂરી કરી નથી શક્યા

જોવું છે જીવનમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ભલે, જોવું છે જે જોઈ નથી શક્યા

પાર પાડવા છે કામો ઘણાં ઘણાં, પાર પાડવાં છે જે એ પાર પાડી નથી શક્યા
View Original Increase Font Decrease Font

લખતાં લખાયું, વ્યક્ત કરતાં કરાયું, લાગે ભાવને ન્યાય નથી આપી શક્યા

કહેતાં કહ્યું ઘણું ઘણું, લાગે જીવનમાં તોય, પૂરું તો કહી નથી શક્યા

જીવન રહ્યા છીએ તો જીવી, જીવવું છે જેવી રીતે, જીવી તો નથી શક્યા

અપૂર્ણતાની આગ જલે છે સહુના હૈયે, જ્યાં પૂર્ણતાને પામી નથી શક્યા

દઈએ છીએ પ્રેમ જીવનમાં સહુને, લાગે તોય પૂરો પ્રેમ દઈ નથી શક્યા

કરીએ કોશિશો સમજવા સહુને, લાગે તોય પૂરા સહુને સમજી નથી શક્યા

કરીએ વિચારો ઘણા ઘણા, લાગે તોય કરવા જેવા વિચારો કરી નથી શક્યા

કરતા ને કરતા જઈએ વાત જીવનમાં, લાગે તોય વાતો પૂરી કરી નથી શક્યા

જોવું છે જીવનમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ભલે, જોવું છે જે જોઈ નથી શક્યા

પાર પાડવા છે કામો ઘણાં ઘણાં, પાર પાડવાં છે જે એ પાર પાડી નથી શક્યા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lakhatāṁ lakhāyuṁ, vyakta karatāṁ karāyuṁ, lāgē bhāvanē nyāya nathī āpī śakyā

kahētāṁ kahyuṁ ghaṇuṁ ghaṇuṁ, lāgē jīvanamāṁ tōya, pūruṁ tō kahī nathī śakyā

jīvana rahyā chīē tō jīvī, jīvavuṁ chē jēvī rītē, jīvī tō nathī śakyā

apūrṇatānī āga jalē chē sahunā haiyē, jyāṁ pūrṇatānē pāmī nathī śakyā

daīē chīē prēma jīvanamāṁ sahunē, lāgē tōya pūrō prēma daī nathī śakyā

karīē kōśiśō samajavā sahunē, lāgē tōya pūrā sahunē samajī nathī śakyā

karīē vicārō ghaṇā ghaṇā, lāgē tōya karavā jēvā vicārō karī nathī śakyā

karatā nē karatā jaīē vāta jīvanamāṁ, lāgē tōya vātō pūrī karī nathī śakyā

jōvuṁ chē jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, jōyuṁ jīvanamāṁ bhalē, jōvuṁ chē jē jōī nathī śakyā

pāra pāḍavā chē kāmō ghaṇāṁ ghaṇāṁ, pāra pāḍavāṁ chē jē ē pāra pāḍī nathī śakyā
Scan Image

Gujarati Bhajan no. 8579 by Satguru Devendra Ghia - Kaka
First...857585768577...Last