Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8615 | Date: 11-Jun-2000
નજરમાં ભાવો ભરી, એને રંગી, મારી દુનિયા રંગી લઉં છું
Najaramāṁ bhāvō bharī, ēnē raṁgī, mārī duniyā raṁgī lauṁ chuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8615 | Date: 11-Jun-2000

નજરમાં ભાવો ભરી, એને રંગી, મારી દુનિયા રંગી લઉં છું

  No Audio

najaramāṁ bhāvō bharī, ēnē raṁgī, mārī duniyā raṁgī lauṁ chuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-06-11 2000-06-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18102 નજરમાં ભાવો ભરી, એને રંગી, મારી દુનિયા રંગી લઉં છું નજરમાં ભાવો ભરી, એને રંગી, મારી દુનિયા રંગી લઉં છું

છે કિસ્મત ખેલ તારો નિરળો, પ્રેમથી એને નીરખી લઉં છું

કદી ક્રોધનો રંગ નજરમાં વસ્યો, ચિત્ર જીવનનું બગાડી દઉં છું

ભાવે ભાવે રંગ બદલાયા, ઇંદ્રધનુષ જીવનને બનાવી દઉં છું

નજરમાં તો અરમાનો ભરી, જીવનને એના રંગે રંગી દઉં છું

જોઈ કુદરત જગમાં તારી કળા, હૈયાને એમાં ડુબાડી દઉં છું

છે તું સુખનો સાગર પ્રભુ, તારા ભાવમાં ડૂબી સુખ મેળવી લઉં છું

મળ્યા ના અંદાજ તારી મહાનતાના, મળતાં મસ્તક નમાવી દઉં છું

રોકે જે ભાવો મળવામાં તને, એ ભાવોની દીવાલો તોડી દઉં છું

થાકું જીવનમાં જ્યારે જ્યારે, તારી યાદમાં ડૂબી થાક ઊતારી લઉં છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaramāṁ bhāvō bharī, ēnē raṁgī, mārī duniyā raṁgī lauṁ chuṁ

chē kismata khēla tārō niralō, prēmathī ēnē nīrakhī lauṁ chuṁ

kadī krōdhanō raṁga najaramāṁ vasyō, citra jīvananuṁ bagāḍī dauṁ chuṁ

bhāvē bhāvē raṁga badalāyā, iṁdradhanuṣa jīvananē banāvī dauṁ chuṁ

najaramāṁ tō aramānō bharī, jīvananē ēnā raṁgē raṁgī dauṁ chuṁ

jōī kudarata jagamāṁ tārī kalā, haiyānē ēmāṁ ḍubāḍī dauṁ chuṁ

chē tuṁ sukhanō sāgara prabhu, tārā bhāvamāṁ ḍūbī sukha mēlavī lauṁ chuṁ

malyā nā aṁdāja tārī mahānatānā, malatāṁ mastaka namāvī dauṁ chuṁ

rōkē jē bhāvō malavāmāṁ tanē, ē bhāvōnī dīvālō tōḍī dauṁ chuṁ

thākuṁ jīvanamāṁ jyārē jyārē, tārī yādamāṁ ḍūbī thāka ūtārī lauṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 8615 by Satguru Devendra Ghia - Kaka
First...861186128613...Last