Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8621 | Date: 14-Jun-2000
હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી
Harēka rāha jīvananī tō chē kāṁṭāthī bharēlī, jīvananī rāha tō chē kāṁṭāthī bharēlī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8621 | Date: 14-Jun-2000

હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી

  No Audio

harēka rāha jīvananī tō chē kāṁṭāthī bharēlī, jīvananī rāha tō chē kāṁṭāthī bharēlī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-06-14 2000-06-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18108 હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી

હરેક સાધના છે કષ્ટ ભરેલી, સહનશીલતા વિના તો સિદ્ધિ નથી

દર્દ જાગશે દિલમાં, દેજો સંયમથી રોકી, જરૂરત વિના દેજો ના વહાવી

એક વાત દિલથી લેજો સમજી, તપ્યા તપ, રહેશે પ્રભુ એમાં રાજી

ફૂલ ખીલાવ્યા જીવનમાં પ્રભુએ, રાખ્યા ના એને પણ કાંટાથી ખાલી

નિયમ કુદરતે પાળ્યા, ટકી રહી છે એમાં તો કુદરતની તો શક્તિ

જોવી તો રાહ, છે અંગ એ તપનું, લાવે નજદીક એમાં એ તપની સિદ્ધિ

હરેક રાહ ચાહે, હિંમત ભરેલું હૈયું, તૂટી હિંમત કિંમત બની કોડીની
View Original Increase Font Decrease Font

હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી

હરેક સાધના છે કષ્ટ ભરેલી, સહનશીલતા વિના તો સિદ્ધિ નથી

દર્દ જાગશે દિલમાં, દેજો સંયમથી રોકી, જરૂરત વિના દેજો ના વહાવી

એક વાત દિલથી લેજો સમજી, તપ્યા તપ, રહેશે પ્રભુ એમાં રાજી

ફૂલ ખીલાવ્યા જીવનમાં પ્રભુએ, રાખ્યા ના એને પણ કાંટાથી ખાલી

નિયમ કુદરતે પાળ્યા, ટકી રહી છે એમાં તો કુદરતની તો શક્તિ

જોવી તો રાહ, છે અંગ એ તપનું, લાવે નજદીક એમાં એ તપની સિદ્ધિ

હરેક રાહ ચાહે, હિંમત ભરેલું હૈયું, તૂટી હિંમત કિંમત બની કોડીની

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēka rāha jīvananī tō chē kāṁṭāthī bharēlī, jīvananī rāha tō chē kāṁṭāthī bharēlī

harēka sādhanā chē kaṣṭa bharēlī, sahanaśīlatā vinā tō siddhi nathī

darda jāgaśē dilamāṁ, dējō saṁyamathī rōkī, jarūrata vinā dējō nā vahāvī

ēka vāta dilathī lējō samajī, tapyā tapa, rahēśē prabhu ēmāṁ rājī

phūla khīlāvyā jīvanamāṁ prabhuē, rākhyā nā ēnē paṇa kāṁṭāthī khālī

niyama kudaratē pālyā, ṭakī rahī chē ēmāṁ tō kudaratanī tō śakti

jōvī tō rāha, chē aṁga ē tapanuṁ, lāvē najadīka ēmāṁ ē tapanī siddhi

harēka rāha cāhē, hiṁmata bharēluṁ haiyuṁ, tūṭī hiṁmata kiṁmata banī kōḍīnī
Scan Image

Gujarati Bhajan no. 8621 by Satguru Devendra Ghia - Kaka
First...861786188619...Last