2000-06-17
2000-06-17
2000-06-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18113
ગુણોના રે ભંડારી, શોધ્યા ના જડે અવગુણ તો તુજમાં

તુજ સંગે, અવગુણ બની જાશે ગુણ, જડે ના અવગુણ તુજમાં
બનવું છે મારે જ્યાં તુજરૂપ, રહેવા ના દેજે અવગુણ મુજમાં
વિતાવવું નથી જીવન અવગુણમાં, રહેવા ના દેજે અવગુણ મુજમાં
તારા ગુણે ગુણે દ્રવે હૈયું મારું, ખીલશે ક્યારે એવા ગુણો મુજમાં
પ્રેમસ્વરૂપ છો જ્યાં, બનાવજે પ્રેમસ્વરૂપ મુજને, ભરજે પ્રેમ એવો મુજમાં
જ્ઞાન વરૂપ છે જ્યાં તું, દેજે જ્ઞાન મુજને, જગાવજે એવું જ્ઞાન મુજમાં
શક્તિસ્વરૂપ છે તું, દેજે શક્તિ એવી ભરજે, શક્તિ એવી મુજમાં
તેજસ્વરૂપ છે તું, બનાવજે તેજસ્વી મને, દેજે એવું તેજ મુજમાં
એક એક કરી દેજો ગુણો મને, ભરી દેજો બધા ગુણો મુજમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
guṇōnā rē bhaṁḍārī, śōdhyā nā jaḍē avaguṇa tō tujamāṁ
tuja saṁgē, avaguṇa banī jāśē guṇa, jaḍē nā avaguṇa tujamāṁ
banavuṁ chē mārē jyāṁ tujarūpa, rahēvā nā dējē avaguṇa mujamāṁ
vitāvavuṁ nathī jīvana avaguṇamāṁ, rahēvā nā dējē avaguṇa mujamāṁ
tārā guṇē guṇē dravē haiyuṁ māruṁ, khīlaśē kyārē ēvā guṇō mujamāṁ
prēmasvarūpa chō jyāṁ, banāvajē prēmasvarūpa mujanē, bharajē prēma ēvō mujamāṁ
jñāna varūpa chē jyāṁ tuṁ, dējē jñāna mujanē, jagāvajē ēvuṁ jñāna mujamāṁ
śaktisvarūpa chē tuṁ, dējē śakti ēvī bharajē, śakti ēvī mujamāṁ
tējasvarūpa chē tuṁ, banāvajē tējasvī manē, dējē ēvuṁ tēja mujamāṁ
ēka ēka karī dējō guṇō manē, bharī dējō badhā guṇō mujamāṁ
|