Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8628 | Date: 17-Jun-2000
ગણ્યાં હતાં જેને મગતરાં, જીવનમાં એ તો ભારે પડી ગયાં
Gaṇyāṁ hatāṁ jēnē magatarāṁ, jīvanamāṁ ē tō bhārē paḍī gayāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8628 | Date: 17-Jun-2000

ગણ્યાં હતાં જેને મગતરાં, જીવનમાં એ તો ભારે પડી ગયાં

  No Audio

gaṇyāṁ hatāṁ jēnē magatarāṁ, jīvanamāṁ ē tō bhārē paḍī gayāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-06-17 2000-06-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18115 ગણ્યાં હતાં જેને મગતરાં, જીવનમાં એ તો ભારે પડી ગયાં ગણ્યાં હતાં જેને મગતરાં, જીવનમાં એ તો ભારે પડી ગયાં

સમજ્યા હતા જેને નકામા, જીવનમાં કામ એ તો લાગ્યા

માપી ના શક્યા ઊંડાણ જેનાં, જીવનમાં છીછરા એ તો નીકળ્યા

ધર્મને પીડાતા સહુ જોઈ રહ્યા, અધર્મને સહારો દેવા દોડી ગયા

હસતા ને રડતા દિવસો વિતાવ્યા, ફરિયાદ વિનાના એ રહ્યા

મપાઈ કાયા માનવીની જીવનમાં, ના મન એનાં તો માપી શક્યા

ના બગીચામાં સુગંધિત પુષ્પો મળ્યાં, વનવગડે પુષ્પો મળ્યાં

બની ના નિર્મળ જ્યાં આંખડી, પ્રભુ પણ ના આવી એમાં વસ્યા

દિવસો રહ્યા વીતતા, સરવાળા તૂટતા રહ્યા, જગમાં જીવન આમ વીતતા

પ્રેમની બલિહારી ના સમજ્યા જીવનમાં, પ્રભુપ્રેમથી વિમુખ રહ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gaṇyāṁ hatāṁ jēnē magatarāṁ, jīvanamāṁ ē tō bhārē paḍī gayāṁ

samajyā hatā jēnē nakāmā, jīvanamāṁ kāma ē tō lāgyā

māpī nā śakyā ūṁḍāṇa jēnāṁ, jīvanamāṁ chīcharā ē tō nīkalyā

dharmanē pīḍātā sahu jōī rahyā, adharmanē sahārō dēvā dōḍī gayā

hasatā nē raḍatā divasō vitāvyā, phariyāda vinānā ē rahyā

mapāī kāyā mānavīnī jīvanamāṁ, nā mana ēnāṁ tō māpī śakyā

nā bagīcāmāṁ sugaṁdhita puṣpō malyāṁ, vanavagaḍē puṣpō malyāṁ

banī nā nirmala jyāṁ āṁkhaḍī, prabhu paṇa nā āvī ēmāṁ vasyā

divasō rahyā vītatā, saravālā tūṭatā rahyā, jagamāṁ jīvana āma vītatā

prēmanī balihārī nā samajyā jīvanamāṁ, prabhuprēmathī vimukha rahyā
Scan Image

Gujarati Bhajan no. 8628 by Satguru Devendra Ghia - Kaka
First...862386248625...Last