Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8669 | Date: 10-Jul-2000
વગાડી પ્રેમની રે બંસરી, ગીત વીરહનાં છેડતો ના
Vagāḍī prēmanī rē baṁsarī, gīta vīrahanāṁ chēḍatō nā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8669 | Date: 10-Jul-2000

વગાડી પ્રેમની રે બંસરી, ગીત વીરહનાં છેડતો ના

  No Audio

vagāḍī prēmanī rē baṁsarī, gīta vīrahanāṁ chēḍatō nā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-07-10 2000-07-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18156 વગાડી પ્રેમની રે બંસરી, ગીત વીરહનાં છેડતો ના વગાડી પ્રેમની રે બંસરી, ગીત વીરહનાં છેડતો ના

છે હૈયું તો કુમળું, એવા કારમા ઘા એના પર કરતો ના

જીવવું છે જીવન શાનથી, કર્મો પર તો બધું છોડતો ના

કરી જીવનમાં માયાનું રટણ, અંતિમ ઘડી બગાડતો ના

લાલચે લપેટાઈ, જીવનમાં મંઝિલ તારી ભૂલતો ના

થાવા સુખી, ભરજે હૈયું સુખથી, દુઃખ એમાં તો ભરતો ના

નથી કાયમ રહેવાનું જગમાં, વેર કોઈ સાથે બાંધતો ના

નથી શાશ્વત કાંઈ જીવન, માયા તો એમાં બાંધતો ના

છે જગમાં તો બધું ચલિત, ચલિતથી ચલિત થાતો ના

પ્રભુમાં ચિત્ત જોડી, જીવનમાં તો વિમુખ એનાથી થાતો ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vagāḍī prēmanī rē baṁsarī, gīta vīrahanāṁ chēḍatō nā

chē haiyuṁ tō kumaluṁ, ēvā kāramā ghā ēnā para karatō nā

jīvavuṁ chē jīvana śānathī, karmō para tō badhuṁ chōḍatō nā

karī jīvanamāṁ māyānuṁ raṭaṇa, aṁtima ghaḍī bagāḍatō nā

lālacē lapēṭāī, jīvanamāṁ maṁjhila tārī bhūlatō nā

thāvā sukhī, bharajē haiyuṁ sukhathī, duḥkha ēmāṁ tō bharatō nā

nathī kāyama rahēvānuṁ jagamāṁ, vēra kōī sāthē bāṁdhatō nā

nathī śāśvata kāṁī jīvana, māyā tō ēmāṁ bāṁdhatō nā

chē jagamāṁ tō badhuṁ calita, calitathī calita thātō nā

prabhumāṁ citta jōḍī, jīvanamāṁ tō vimukha ēnāthī thātō nā
Scan Image

Gujarati Bhajan no. 8669 by Satguru Devendra Ghia - Kaka
First...866586668667...Last