1986-01-11
1986-01-11
1986-01-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1817
નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ, નામ તને દેવું નથી
નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ, નામ તને દેવું નથી
તારો જો નાશ થાય માડી, તો જગમાં બીજું કંઈ રહેતું નથી
નામ દઈ-દઈ નાશ કીધો છે તારો, તું હવે દેખાતી નથી
છતાં નામ દેતાં તું કેમ દોડી આવતી, એ સમજાતું નથી
મનને દીધાં ખૂબ નામો માડી, મન હજી હાર માનતું નથી
ફરતું રહેતું બધે ખૂબ માડી, તોય હજી એ થાકતું નથી
મૌનના ભાવોમાં દોડતો, નામમાં ફેર પડતો નથી
ધ્યાનમાં કોઈ બોલતું નથી, અન્ય ત્યાં કોઈ હોતું નથી
લેવું નામ તારું માડી, દિલ ખોલીને એ લેવાતું નથી
કૃપા કરજે મુજ પર એવી, બીજું કંઈ તને કહેવું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ, નામ તને દેવું નથી
તારો જો નાશ થાય માડી, તો જગમાં બીજું કંઈ રહેતું નથી
નામ દઈ-દઈ નાશ કીધો છે તારો, તું હવે દેખાતી નથી
છતાં નામ દેતાં તું કેમ દોડી આવતી, એ સમજાતું નથી
મનને દીધાં ખૂબ નામો માડી, મન હજી હાર માનતું નથી
ફરતું રહેતું બધે ખૂબ માડી, તોય હજી એ થાકતું નથી
મૌનના ભાવોમાં દોડતો, નામમાં ફેર પડતો નથી
ધ્યાનમાં કોઈ બોલતું નથી, અન્ય ત્યાં કોઈ હોતું નથી
લેવું નામ તારું માડી, દિલ ખોલીને એ લેવાતું નથી
કૃપા કરજે મુજ પર એવી, બીજું કંઈ તને કહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nāma hōya tēnō jō nāśa hōya, prabhu, nāma tanē dēvuṁ nathī
tārō jō nāśa thāya māḍī, tō jagamāṁ bījuṁ kaṁī rahētuṁ nathī
nāma daī-daī nāśa kīdhō chē tārō, tuṁ havē dēkhātī nathī
chatāṁ nāma dētāṁ tuṁ kēma dōḍī āvatī, ē samajātuṁ nathī
mananē dīdhāṁ khūba nāmō māḍī, mana hajī hāra mānatuṁ nathī
pharatuṁ rahētuṁ badhē khūba māḍī, tōya hajī ē thākatuṁ nathī
maunanā bhāvōmāṁ dōḍatō, nāmamāṁ phēra paḍatō nathī
dhyānamāṁ kōī bōlatuṁ nathī, anya tyāṁ kōī hōtuṁ nathī
lēvuṁ nāma tāruṁ māḍī, dila khōlīnē ē lēvātuṁ nathī
kr̥pā karajē muja para ēvī, bījuṁ kaṁī tanē kahēvuṁ nathī
English Explanation |
|
Shri Satguru Devendraji Ghia known as kakaji by his ardent followers urges The Divine Mother to calm the unrest mind.
A thing which is named is always destroyed, therefore, I don't want to name you 'God'
If you are destroyed Mother, then there would be nothing else to live for in this world
You have been given many names and thus you have been destroyed, you can't be seen now
Yet, when your name is uttered you come running, I don't understand
Mind has been given many names Mother, mind does not yet accept defeat
Mind wanders a lot everywhere Mother, yet it is never tired
With the virtue of Silence, a name does not make a difference
Nobody speaks while meditating, because there is nobody there
I want to chant your name Mother but cannot do it wholeheartedly
Just need to request you to shower your kindness towards me and I don't want to mention anything else.
|