Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8710 | Date: 24-Jul-2000
પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી
Prabhuprēmamāṁ mēlavyuṁ śuṁ, jāṇavā jaīnē pūchō mīrānē malī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8710 | Date: 24-Jul-2000

પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી

  No Audio

prabhuprēmamāṁ mēlavyuṁ śuṁ, jāṇavā jaīnē pūchō mīrānē malī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-07-24 2000-07-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18197 પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી

સંસાર પકવાન લાગ્યાં ફિક્કા, પ્રભુપ્રેમની સાકર જેને જડી

ફરક્યું ના દુઃખ એના રે હૈયે, પ્રભુપ્રેમની લક્ષ્મણરેખા બાંધી

ખોઈ ભલે સંસારી દૃષ્ટિ, સમદૃષ્ટિ જીવનની એને એમાં મળી

વહ્યા પ્રેમનો પ્રવાહ અંગેઅંગમાંથી, દીધા સહુને એમાં ડુબાડી

ભાવ ને પ્રેમ વહ્યો એની દૃષ્ટિમાંથી, જીવન પ્રેમસરિતા બની

બની ધન્ય ઘડી જીવનની એ બની, જ્યાં ઝેર અમૃતની પ્યાલી બની

નજરમાં રમે પ્રભુ, હૈયામાં વસે પ્રભુ, પ્રેમસ્વરૂપ તો એ બની

દૂરી ના દૂરી રહી હૈયામાં, જ્યાં પ્રભુપ્રેમની સરિતા વહી

એક બની એમાં એ એવી, જઈને પ્રભુમાં એ એમાં ભળી
View Original Increase Font Decrease Font

પ્રભુપ્રેમમાં મેળવ્યું શું, જાણવા જઈને પૂછો મીરાને મળી

સંસાર પકવાન લાગ્યાં ફિક્કા, પ્રભુપ્રેમની સાકર જેને જડી

ફરક્યું ના દુઃખ એના રે હૈયે, પ્રભુપ્રેમની લક્ષ્મણરેખા બાંધી

ખોઈ ભલે સંસારી દૃષ્ટિ, સમદૃષ્ટિ જીવનની એને એમાં મળી

વહ્યા પ્રેમનો પ્રવાહ અંગેઅંગમાંથી, દીધા સહુને એમાં ડુબાડી

ભાવ ને પ્રેમ વહ્યો એની દૃષ્ટિમાંથી, જીવન પ્રેમસરિતા બની

બની ધન્ય ઘડી જીવનની એ બની, જ્યાં ઝેર અમૃતની પ્યાલી બની

નજરમાં રમે પ્રભુ, હૈયામાં વસે પ્રભુ, પ્રેમસ્વરૂપ તો એ બની

દૂરી ના દૂરી રહી હૈયામાં, જ્યાં પ્રભુપ્રેમની સરિતા વહી

એક બની એમાં એ એવી, જઈને પ્રભુમાં એ એમાં ભળી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhuprēmamāṁ mēlavyuṁ śuṁ, jāṇavā jaīnē pūchō mīrānē malī

saṁsāra pakavāna lāgyāṁ phikkā, prabhuprēmanī sākara jēnē jaḍī

pharakyuṁ nā duḥkha ēnā rē haiyē, prabhuprēmanī lakṣmaṇarēkhā bāṁdhī

khōī bhalē saṁsārī dr̥ṣṭi, samadr̥ṣṭi jīvananī ēnē ēmāṁ malī

vahyā prēmanō pravāha aṁgēaṁgamāṁthī, dīdhā sahunē ēmāṁ ḍubāḍī

bhāva nē prēma vahyō ēnī dr̥ṣṭimāṁthī, jīvana prēmasaritā banī

banī dhanya ghaḍī jīvananī ē banī, jyāṁ jhēra amr̥tanī pyālī banī

najaramāṁ ramē prabhu, haiyāmāṁ vasē prabhu, prēmasvarūpa tō ē banī

dūrī nā dūrī rahī haiyāmāṁ, jyāṁ prabhuprēmanī saritā vahī

ēka banī ēmāṁ ē ēvī, jaīnē prabhumāṁ ē ēmāṁ bhalī
Scan Image

Gujarati Bhajan no. 8710 by Satguru Devendra Ghia - Kaka
First...870787088709...Last