Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8718 | Date: 26-Jul-2000
જુઓ કરુણતા જીવનની, માગ્યું હતું શું ને શું મળ્યું
Juō karuṇatā jīvananī, māgyuṁ hatuṁ śuṁ nē śuṁ malyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8718 | Date: 26-Jul-2000

જુઓ કરુણતા જીવનની, માગ્યું હતું શું ને શું મળ્યું

  No Audio

juō karuṇatā jīvananī, māgyuṁ hatuṁ śuṁ nē śuṁ malyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-07-26 2000-07-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18205 જુઓ કરુણતા જીવનની, માગ્યું હતું શું ને શું મળ્યું જુઓ કરુણતા જીવનની, માગ્યું હતું શું ને શું મળ્યું

ચાહી જીવનમાં વસંતની બહાર, પાનખર જીવનમાં તો મળી

માગી હતી જીવનમાં પ્રગતિ, અધોગતિ જીવનમાં મળી

રૂંવે રૂંવે ચાહ્યો સંયમ, સંયમની તો તૂટલી દોર મળી

ચાહી હતી દૃષ્ટિની વિશુદ્ધતા, કામવાસનાની દૃષ્ટિ મળી

ચાહી હતી શાંતિ જીવનમાં, તોફાનોની વણઝાર મળી

ચાતક બની પ્રેમ ચાહ્યો, હૈયામાં ઉદ્દંડતા તો મળી

હતી ધરમની કેડી પકડવી, અધર્મને પંથે બુદ્ધિ વળી

પુરુષાર્થે હતું ચમકવું, આળસની કેડી જીવનમાં પકડી

હતી મોક્ષની હૈયે ઝંખના, કેડી અલિપ્તતાની ના મળી
View Original Increase Font Decrease Font

જુઓ કરુણતા જીવનની, માગ્યું હતું શું ને શું મળ્યું

ચાહી જીવનમાં વસંતની બહાર, પાનખર જીવનમાં તો મળી

માગી હતી જીવનમાં પ્રગતિ, અધોગતિ જીવનમાં મળી

રૂંવે રૂંવે ચાહ્યો સંયમ, સંયમની તો તૂટલી દોર મળી

ચાહી હતી દૃષ્ટિની વિશુદ્ધતા, કામવાસનાની દૃષ્ટિ મળી

ચાહી હતી શાંતિ જીવનમાં, તોફાનોની વણઝાર મળી

ચાતક બની પ્રેમ ચાહ્યો, હૈયામાં ઉદ્દંડતા તો મળી

હતી ધરમની કેડી પકડવી, અધર્મને પંથે બુદ્ધિ વળી

પુરુષાર્થે હતું ચમકવું, આળસની કેડી જીવનમાં પકડી

હતી મોક્ષની હૈયે ઝંખના, કેડી અલિપ્તતાની ના મળી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

juō karuṇatā jīvananī, māgyuṁ hatuṁ śuṁ nē śuṁ malyuṁ

cāhī jīvanamāṁ vasaṁtanī bahāra, pānakhara jīvanamāṁ tō malī

māgī hatī jīvanamāṁ pragati, adhōgati jīvanamāṁ malī

rūṁvē rūṁvē cāhyō saṁyama, saṁyamanī tō tūṭalī dōra malī

cāhī hatī dr̥ṣṭinī viśuddhatā, kāmavāsanānī dr̥ṣṭi malī

cāhī hatī śāṁti jīvanamāṁ, tōphānōnī vaṇajhāra malī

cātaka banī prēma cāhyō, haiyāmāṁ uddaṁḍatā tō malī

hatī dharamanī kēḍī pakaḍavī, adharmanē paṁthē buddhi valī

puruṣārthē hatuṁ camakavuṁ, ālasanī kēḍī jīvanamāṁ pakaḍī

hatī mōkṣanī haiyē jhaṁkhanā, kēḍī aliptatānī nā malī
Scan Image

Gujarati Bhajan no. 8718 by Satguru Devendra Ghia - Kaka
First...871387148715...Last