Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8720 | Date: 26-Jul-2000
કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં
Karmō saṁgāthē āvyāṁ karmō saṁgāthē tō javānāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8720 | Date: 26-Jul-2000

કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં

  No Audio

karmō saṁgāthē āvyāṁ karmō saṁgāthē tō javānāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

2000-07-26 2000-07-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18207 કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં

મન સાથે લઈને આવ્યા, મન સાથે લઈ જવાના

ભાગ્ય સાથે લઈને આવ્યા, નવું ભાગ્ય ઘડવાના

છે પ્રેમની તલાશ સહુની, કંઈક તરસ્યા રહી જવાના

આગળપાછળ કર્મોની વચ્ચે જીવન વિતાવવાના

દુઃખની પાડી ચીસો, પ્રભુ ચિતંન ક્યાંથી કરવાના

પ્રેમપુરુષ છે પ્રભુ, પ્રેમથી તો એને રીઝવવાના

આવી, મૂકી રડતા, રડતા મૂકી સહુને જગ છોડવાના

હાસ્ય કે રુદન કોઈનું, જગ છોડતા નથી રોકી શકવાના

કંઈક કર્મોએ બાંધ્યા, કંઈક કર્મો છોડી જવાના
View Original Increase Font Decrease Font

કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં

મન સાથે લઈને આવ્યા, મન સાથે લઈ જવાના

ભાગ્ય સાથે લઈને આવ્યા, નવું ભાગ્ય ઘડવાના

છે પ્રેમની તલાશ સહુની, કંઈક તરસ્યા રહી જવાના

આગળપાછળ કર્મોની વચ્ચે જીવન વિતાવવાના

દુઃખની પાડી ચીસો, પ્રભુ ચિતંન ક્યાંથી કરવાના

પ્રેમપુરુષ છે પ્રભુ, પ્રેમથી તો એને રીઝવવાના

આવી, મૂકી રડતા, રડતા મૂકી સહુને જગ છોડવાના

હાસ્ય કે રુદન કોઈનું, જગ છોડતા નથી રોકી શકવાના

કંઈક કર્મોએ બાંધ્યા, કંઈક કર્મો છોડી જવાના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmō saṁgāthē āvyāṁ karmō saṁgāthē tō javānāṁ

mana sāthē laīnē āvyā, mana sāthē laī javānā

bhāgya sāthē laīnē āvyā, navuṁ bhāgya ghaḍavānā

chē prēmanī talāśa sahunī, kaṁīka tarasyā rahī javānā

āgalapāchala karmōnī vaccē jīvana vitāvavānā

duḥkhanī pāḍī cīsō, prabhu citaṁna kyāṁthī karavānā

prēmapuruṣa chē prabhu, prēmathī tō ēnē rījhavavānā

āvī, mūkī raḍatā, raḍatā mūkī sahunē jaga chōḍavānā

hāsya kē rudana kōīnuṁ, jaga chōḍatā nathī rōkī śakavānā

kaṁīka karmōē bāṁdhyā, kaṁīka karmō chōḍī javānā
Scan Image

Gujarati Bhajan no. 8720 by Satguru Devendra Ghia - Kaka
First...871687178718...Last