Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8762
ન જોયેલાએ જોયા આપણને, અજાણ્યા જાણીતા એવા બની ગયા
Na jōyēlāē jōyā āpaṇanē, ajāṇyā jāṇītā ēvā banī gayā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8762

ન જોયેલાએ જોયા આપણને, અજાણ્યા જાણીતા એવા બની ગયા

  No Audio

na jōyēlāē jōyā āpaṇanē, ajāṇyā jāṇītā ēvā banī gayā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18249 ન જોયેલાએ જોયા આપણને, અજાણ્યા જાણીતા એવા બની ગયા ન જોયેલાએ જોયા આપણને, અજાણ્યા જાણીતા એવા બની ગયા

જાણીતા એવા બની ગયા, શ્વાસે શ્વાસમાં એવા એ છવાઈ ગયા

એના વિનાના શ્વાસો, રહ્યા જીવનમાં ચાલુ પણ અધૂરા લાગ્યા

જીવનના આંગણામાં, શ્વાસે શ્વાસ પ્રાણ એમાં પૂરતાં ગયા

કલ્પનાના રચાયા બગીચા, મધ્યમાં તો એ વિહરતા રહ્યા

જોયેલા નથી જેને, પ્રેમ ચરતી આંખોને દર્શન એ દેતા ગયા

હર શ્વાસમાંથી ઉઠયા સૂરો, એ સૂરોને મધુરી સૂરાવલિ બનાવી ગયા

સમાઈ ગયા એવા એ દિલમાં, દિલનું અંગ એ તો બની ગયા

હતા ક્યાં ને ક્યાં નહી, ના સૂઝયું, જ્યાં અંગે અંગમાં સમાઈ ગયા

જાણીતા કે અજાણ્યા ના રહ્યા, જ્યાં અસ્તિત્વ ખુદનું એ બની ગયા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

na jōyēlāē jōyā āpaṇanē, ajāṇyā jāṇītā ēvā banī gayā

jāṇītā ēvā banī gayā, śvāsē śvāsamāṁ ēvā ē chavāī gayā

ēnā vinānā śvāsō, rahyā jīvanamāṁ cālu paṇa adhūrā lāgyā

jīvananā āṁgaṇāmāṁ, śvāsē śvāsa prāṇa ēmāṁ pūratāṁ gayā

kalpanānā racāyā bagīcā, madhyamāṁ tō ē viharatā rahyā

jōyēlā nathī jēnē, prēma caratī āṁkhōnē darśana ē dētā gayā

hara śvāsamāṁthī uṭhayā sūrō, ē sūrōnē madhurī sūrāvali banāvī gayā

samāī gayā ēvā ē dilamāṁ, dilanuṁ aṁga ē tō banī gayā

hatā kyāṁ nē kyāṁ nahī, nā sūjhayuṁ, jyāṁ aṁgē aṁgamāṁ samāī gayā

jāṇītā kē ajāṇyā nā rahyā, jyāṁ astitva khudanuṁ ē banī gayā
Scan Image

Gujarati Bhajan no. 8762 by Satguru Devendra Ghia - Kaka
First...875887598760...Last