Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8770
જાવું રોજ મંદિરિયે, પ્રભુજી દર્શન તારા તો કરવા
Jāvuṁ rōja maṁdiriyē, prabhujī darśana tārā tō karavā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8770

જાવું રોજ મંદિરિયે, પ્રભુજી દર્શન તારા તો કરવા

  No Audio

jāvuṁ rōja maṁdiriyē, prabhujī darśana tārā tō karavā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18257 જાવું રોજ મંદિરિયે, પ્રભુજી દર્શન તારા તો કરવા જાવું રોજ મંદિરિયે, પ્રભુજી દર્શન તારા તો કરવા

આવું પાછો ધરે, પાછા હતા એવા ને એવા

રાખુ રોજ તને મંદિરિયેને, આવવું પડે રોજ દર્શન કરવા

બનાવ્યું ના ધરને મંદિર તારું, આવવું પડે દર્શન કરવા

બનાવ્યું ના મનને મંદિર તારું, પડી આદત મનને ભટકવા

બનાવ્યું ના દિલને મંદિર તારું, કરે ક્યાંથી તારી સેવા

મંદિરિયે કરવાને તારી સેવા, ઊતારીયે આરતી ધટે તારી માયા
View Original Increase Font Decrease Font

જાવું રોજ મંદિરિયે, પ્રભુજી દર્શન તારા તો કરવા

આવું પાછો ધરે, પાછા હતા એવા ને એવા

રાખુ રોજ તને મંદિરિયેને, આવવું પડે રોજ દર્શન કરવા

બનાવ્યું ના ધરને મંદિર તારું, આવવું પડે દર્શન કરવા

બનાવ્યું ના મનને મંદિર તારું, પડી આદત મનને ભટકવા

બનાવ્યું ના દિલને મંદિર તારું, કરે ક્યાંથી તારી સેવા

મંદિરિયે કરવાને તારી સેવા, ઊતારીયે આરતી ધટે તારી માયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāvuṁ rōja maṁdiriyē, prabhujī darśana tārā tō karavā

āvuṁ pāchō dharē, pāchā hatā ēvā nē ēvā

rākhu rōja tanē maṁdiriyēnē, āvavuṁ paḍē rōja darśana karavā

banāvyuṁ nā dharanē maṁdira tāruṁ, āvavuṁ paḍē darśana karavā

banāvyuṁ nā mananē maṁdira tāruṁ, paḍī ādata mananē bhaṭakavā

banāvyuṁ nā dilanē maṁdira tāruṁ, karē kyāṁthī tārī sēvā

maṁdiriyē karavānē tārī sēvā, ūtārīyē āratī dhaṭē tārī māyā
Scan Image

Gujarati Bhajan no. 8770 by Satguru Devendra Ghia - Kaka
First...876787688769...Last