Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8783
નીરખું છું દૃષ્ટિએ દૃષ્ટિને, ક્યાંઈક એ દૃષ્ટિમાં પરિચય મારો મળી જાય
Nīrakhuṁ chuṁ dr̥ṣṭiē dr̥ṣṭinē, kyāṁīka ē dr̥ṣṭimāṁ paricaya mārō malī jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8783

નીરખું છું દૃષ્ટિએ દૃષ્ટિને, ક્યાંઈક એ દૃષ્ટિમાં પરિચય મારો મળી જાય

  No Audio

nīrakhuṁ chuṁ dr̥ṣṭiē dr̥ṣṭinē, kyāṁīka ē dr̥ṣṭimāṁ paricaya mārō malī jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18270 નીરખું છું દૃષ્ટિએ દૃષ્ટિને, ક્યાંઈક એ દૃષ્ટિમાં પરિચય મારો મળી જાય નીરખું છું દૃષ્ટિએ દૃષ્ટિને, ક્યાંઈક એ દૃષ્ટિમાં પરિચય મારો મળી જાય

ફેરવું છું નજર બધે, ક્યાંઈક નજરમાં પરિચય મને મારો મળી જાય

નીરખું દૃષ્ટિ નભના તારલીયાની પાર, પરિચય મને મારો મળી જાય

નીરખું હિલોળતા ઝાડપાનને, ખોવાયેલા ઉત્સાહનો પરિચય મળી જાય

નીરખું ધૂધવતા સાગરને, હૈયાના ઊછળતા આનંદનો પરિચય મળી જાય

બાળકના નીખાલસ હાસ્યમાંથી ખોવાયેલા હાસ્યનો પરિચય મળી જાય

વ્રતધારીઓના વ્રતમાં શોધું છું, મારી ખોવાયેલી શ્રદ્ધાનો પરિચય મળી જાય

મધદરિયે ડૂબતા નાવમાં શોધું છું, મારા ડહોળાયેલ વિશ્વાસના પરિચય મળી જાય

આશિક માશુકની નજરમાં શોધું છું, મારી પોકળ પ્રેમનો પરિચય મળી જાય

હાથતાળી દઈ સુખ જાય ભાગી, શોધું છું, મારી નિરાશાઓનો પરિચય મળી જાય
View Original Increase Font Decrease Font

નીરખું છું દૃષ્ટિએ દૃષ્ટિને, ક્યાંઈક એ દૃષ્ટિમાં પરિચય મારો મળી જાય

ફેરવું છું નજર બધે, ક્યાંઈક નજરમાં પરિચય મને મારો મળી જાય

નીરખું દૃષ્ટિ નભના તારલીયાની પાર, પરિચય મને મારો મળી જાય

નીરખું હિલોળતા ઝાડપાનને, ખોવાયેલા ઉત્સાહનો પરિચય મળી જાય

નીરખું ધૂધવતા સાગરને, હૈયાના ઊછળતા આનંદનો પરિચય મળી જાય

બાળકના નીખાલસ હાસ્યમાંથી ખોવાયેલા હાસ્યનો પરિચય મળી જાય

વ્રતધારીઓના વ્રતમાં શોધું છું, મારી ખોવાયેલી શ્રદ્ધાનો પરિચય મળી જાય

મધદરિયે ડૂબતા નાવમાં શોધું છું, મારા ડહોળાયેલ વિશ્વાસના પરિચય મળી જાય

આશિક માશુકની નજરમાં શોધું છું, મારી પોકળ પ્રેમનો પરિચય મળી જાય

હાથતાળી દઈ સુખ જાય ભાગી, શોધું છું, મારી નિરાશાઓનો પરિચય મળી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nīrakhuṁ chuṁ dr̥ṣṭiē dr̥ṣṭinē, kyāṁīka ē dr̥ṣṭimāṁ paricaya mārō malī jāya

phēravuṁ chuṁ najara badhē, kyāṁīka najaramāṁ paricaya manē mārō malī jāya

nīrakhuṁ dr̥ṣṭi nabhanā tāralīyānī pāra, paricaya manē mārō malī jāya

nīrakhuṁ hilōlatā jhāḍapānanē, khōvāyēlā utsāhanō paricaya malī jāya

nīrakhuṁ dhūdhavatā sāgaranē, haiyānā ūchalatā ānaṁdanō paricaya malī jāya

bālakanā nīkhālasa hāsyamāṁthī khōvāyēlā hāsyanō paricaya malī jāya

vratadhārīōnā vratamāṁ śōdhuṁ chuṁ, mārī khōvāyēlī śraddhānō paricaya malī jāya

madhadariyē ḍūbatā nāvamāṁ śōdhuṁ chuṁ, mārā ḍahōlāyēla viśvāsanā paricaya malī jāya

āśika māśukanī najaramāṁ śōdhuṁ chuṁ, mārī pōkala prēmanō paricaya malī jāya

hāthatālī daī sukha jāya bhāgī, śōdhuṁ chuṁ, mārī nirāśāōnō paricaya malī jāya
Scan Image

Gujarati Bhajan no. 8783 by Satguru Devendra Ghia - Kaka
First...877987808781...Last