Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8794
દુઃખ તો લાગે છે, દર્દ તો જાગે છે
Duḥkha tō lāgē chē, darda tō jāgē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8794

દુઃખ તો લાગે છે, દર્દ તો જાગે છે

  No Audio

duḥkha tō lāgē chē, darda tō jāgē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18281 દુઃખ તો લાગે છે, દર્દ તો જાગે છે દુઃખ તો લાગે છે, દર્દ તો જાગે છે

છે દિલ તો કોમળ, ધા એને તો વાગે છે

દિલ પ્રેમ તો માગે છે, ધા એના કાજે ઝીલે છે

ઝખમી દિલ તો મહોબતનો, દરીયો પાર કરવા ચાહે છે

દિલ દીવાનો તો છે, દીદારે યાર સદા માંગે છે

અરમાનો તો નવા જાગે છે, નીત નવું કાંઈ ચાહે છે

પ્રેમના સાગરમાં તરવા, નહીં એ તો ડૂબવા માંગે છે

કદી યાદો તો કદી ફરીયાદો, દિલમા જાગે છે

દિલે દિલબર ને પામવા એ તો સદા ધડકે છે

પ્રભુ તો એને દર્દના લીબાજ પહેરાવે છે
View Original Increase Font Decrease Font

દુઃખ તો લાગે છે, દર્દ તો જાગે છે

છે દિલ તો કોમળ, ધા એને તો વાગે છે

દિલ પ્રેમ તો માગે છે, ધા એના કાજે ઝીલે છે

ઝખમી દિલ તો મહોબતનો, દરીયો પાર કરવા ચાહે છે

દિલ દીવાનો તો છે, દીદારે યાર સદા માંગે છે

અરમાનો તો નવા જાગે છે, નીત નવું કાંઈ ચાહે છે

પ્રેમના સાગરમાં તરવા, નહીં એ તો ડૂબવા માંગે છે

કદી યાદો તો કદી ફરીયાદો, દિલમા જાગે છે

દિલે દિલબર ને પામવા એ તો સદા ધડકે છે

પ્રભુ તો એને દર્દના લીબાજ પહેરાવે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkha tō lāgē chē, darda tō jāgē chē

chē dila tō kōmala, dhā ēnē tō vāgē chē

dila prēma tō māgē chē, dhā ēnā kājē jhīlē chē

jhakhamī dila tō mahōbatanō, darīyō pāra karavā cāhē chē

dila dīvānō tō chē, dīdārē yāra sadā māṁgē chē

aramānō tō navā jāgē chē, nīta navuṁ kāṁī cāhē chē

prēmanā sāgaramāṁ taravā, nahīṁ ē tō ḍūbavā māṁgē chē

kadī yādō tō kadī pharīyādō, dilamā jāgē chē

dilē dilabara nē pāmavā ē tō sadā dhaḍakē chē

prabhu tō ēnē dardanā lībāja pahērāvē chē
Scan Image

Gujarati Bhajan no. 8794 by Satguru Devendra Ghia - Kaka
First...879187928793...Last