1986-02-03
1986-02-03
1986-02-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1841
એક તારા સત્યને માડી, અનેકે અનેક રીતે સમજાવ્યું

તોય એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી
અનેક સંજોગો જીવનમાં સરજાવી, એને તેં સમજાવ્યું

અન્યના અનુભવો આવે સામે, અનુભવે પણ એ જાણ્યું

કોઈ એને તારી લીલા કહેતાં, કોઈ કહે માયામાં મન લલચાયું

ભર્યું-ભર્યું જળ પાત્રમાં ખૂબ, પાત્ર છે કાણું ના સમજાયું

દળ્યું-દળ્યું દારિદ્ર ખૂબ, તોય મારું ભવિષ્ય ના બદલાયું

તારા મારગે પગલાં પાડું, ત્યાં તો એ ખૂબ લલચાયું

તારા નામનો પારસમણિ મળ્યો, તોય એનું મૂલ્ય ના સમજાયું

સદા પગથી નવી ઢૂંઢી, આયુષ્ય ધન બહુ ખરચાયું

કૃપા કરજે તારી માડી, એનું મૂલ્ય હવે બહુ સમજાયું

સાચી સમજણ હૈયે દેજે માડી, બનાવજે મને બડભાગી

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka tārā satyanē māḍī, anēkē anēka rītē samajāvyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
anēka saṁjōgō jīvanamāṁ sarajāvī, ēnē tēṁ samajāvyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
anyanā anubhavō āvē sāmē, anubhavē paṇa ē jāṇyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
kōī ēnē tārī līlā kahētāṁ, kōī kahē māyāmāṁ mana lalacāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
bharyuṁ-bharyuṁ jala pātramāṁ khūba, pātra chē kāṇuṁ nā samajāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
dalyuṁ-dalyuṁ dāridra khūba, tōya māruṁ bhaviṣya nā badalāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
tārā māragē pagalāṁ pāḍuṁ, tyāṁ tō ē khūba lalacāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
tārā nāmanō pārasamaṇi malyō, tōya ēnuṁ mūlya nā samajāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
sadā pagathī navī ḍhūṁḍhī, āyuṣya dhana bahu kharacāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
kr̥pā karajē tārī māḍī, ēnuṁ mūlya havē bahu samajāyuṁ
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
sācī samajaṇa haiyē dējē māḍī, banāvajē manē baḍabhāgī
tōya ēnī samajaṇa haiyāmāṁ na āvī, māḍī huṁ kēvō chuṁ hatabhāgī
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji Shri Satguru Devendraji Ghia has guided the path of the devotee towards the Divine Mother-
One Truth of yours Mother, I have explained in many different ways
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
You have explained to him by creating different circumstances,
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
The others' experiences came before him, the experiences also understood it
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
Some said that it was You who created it, some said that the mind was attracted towards illusion
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
I filled water in the vessel overflowing it , I didn't realise that the vessel had a hole
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
I have been grinded in poverty, yet my destiny did not change
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
I tread my footsteps towards your path, there it became greedier
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
I have found a Parasmani in your name, yet I did not realise its value
I have ever searched for a new one, the life and wealth has been spent in abundance
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
Bless Your grace Mother, I have now realised it's worth
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
Let the actual truth of the heart be dawned Mother, make me
fortunate