Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 360 | Date: 08-Feb-1986
ઋષિમુનિઓ ને ભક્તો કહેતા, સર્વ ઠેકાણે છે તારો વાસ
R̥ṣimuniō nē bhaktō kahētā, sarva ṭhēkāṇē chē tārō vāsa

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 360 | Date: 08-Feb-1986

ઋષિમુનિઓ ને ભક્તો કહેતા, સર્વ ઠેકાણે છે તારો વાસ

  No Audio

r̥ṣimuniō nē bhaktō kahētā, sarva ṭhēkāṇē chē tārō vāsa

મા, ભગવાન (Almighty Mother, God)

1986-02-08 1986-02-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1849 ઋષિમુનિઓ ને ભક્તો કહેતા, સર્વ ઠેકાણે છે તારો વાસ ઋષિમુનિઓ ને ભક્તો કહેતા, સર્વ ઠેકાણે છે તારો વાસ

ઢૂંઢી-ઢૂંઢી હું તો થાક્યો તુજને, માડી દર્શન તારાં નવ થાય

અનેક ભક્તોનાં તેં કામો કીધાં, ને દર્શન દીધાં તેં સાક્ષાત્

જાણીને આ સર્વે માડી, મારા હૈયે ધીરજ જાગી છે માત

કૃપા માડી તું તો એવી વરસાવે, મૂંગા પણ બોલતા થાય

જ્યારે જેના ઉપર કૃપા થાયે, તે પાંગળો પણ પહાડ ચડી જાય

તારી કૃપા શું નથી કરતી માડી, રંક પણ રાય બની જાય

એવા અનેક પરચા જાણીને માડી, મારું હૈયું ભરાઈ જાય

પોકાર્યા છે જ્યારે જેણે માડી, હૈયેથી તને જો સદાય

પળનો પણ વિલંબ કર્યા વિના, દોડતી તું કરવા સહાય

આ સર્વે જાણીને માડી, હું તો આવ્યો છું તારી પાસ

આશ મારા હૈયાની એક જ પૂરજે, દર્શન તારાં દઈને માત
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

r̥ṣimuniō nē bhaktō kahētā, sarva ṭhēkāṇē chē tārō vāsa

ḍhūṁḍhī-ḍhūṁḍhī huṁ tō thākyō tujanē, māḍī darśana tārāṁ nava thāya

anēka bhaktōnāṁ tēṁ kāmō kīdhāṁ, nē darśana dīdhāṁ tēṁ sākṣāt

jāṇīnē ā sarvē māḍī, mārā haiyē dhīraja jāgī chē māta

kr̥pā māḍī tuṁ tō ēvī varasāvē, mūṁgā paṇa bōlatā thāya

jyārē jēnā upara kr̥pā thāyē, tē pāṁgalō paṇa pahāḍa caḍī jāya

tārī kr̥pā śuṁ nathī karatī māḍī, raṁka paṇa rāya banī jāya

ēvā anēka paracā jāṇīnē māḍī, māruṁ haiyuṁ bharāī jāya

pōkāryā chē jyārē jēṇē māḍī, haiyēthī tanē jō sadāya

palanō paṇa vilaṁba karyā vinā, dōḍatī tuṁ karavā sahāya

ā sarvē jāṇīnē māḍī, huṁ tō āvyō chuṁ tārī pāsa

āśa mārā haiyānī ēka ja pūrajē, darśana tārāṁ daīnē māta
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions the grace and blessings of the Divine Mother on her devotees-

The priests, sages and devotees mention that You are omnipresent

I have tired wandering and seeking You, yet cannot see You appear

You asked many devotees to work, and You appeared and blessed them

Knowing all of this Mother, my heart has lost its patience

You shower Your grace so much in abundance Mother that the dumb will also start speaking

When You shower Your grace, the handicapped will also scale the mountain

What else does Your grace not do Mother, even a beggar can become a king

Knowing such amazing wonders Mother, my heart is satisfied

Whenever the devotees have beckoned You Mother, ever from their heart

Without wasting any moment, You sped to help them

Knowing all of this Mother, I have come to You

Please fulfill my only wish, to seek Your blessings and grace.
Scan Image

Gujarati Bhajan no. 360 by Satguru Devendra Ghia - Kaka
First...358359360...Last