Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4685 | Date: 06-May-1993
નહાવું છે જ્યારે તારે પ્રેમની ધારામાં, પ્રેમના પરપોટાથી જીવનમાં નહીં નવાય
Nahāvuṁ chē jyārē tārē prēmanī dhārāmāṁ, prēmanā parapōṭāthī jīvanamāṁ nahīṁ navāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4685 | Date: 06-May-1993

નહાવું છે જ્યારે તારે પ્રેમની ધારામાં, પ્રેમના પરપોટાથી જીવનમાં નહીં નવાય

  No Audio

nahāvuṁ chē jyārē tārē prēmanī dhārāmāṁ, prēmanā parapōṭāthī jīvanamāṁ nahīṁ navāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-05-06 1993-05-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=185 નહાવું છે જ્યારે તારે પ્રેમની ધારામાં, પ્રેમના પરપોટાથી જીવનમાં નહીં નવાય નહાવું છે જ્યારે તારે પ્રેમની ધારામાં, પ્રેમના પરપોટાથી જીવનમાં નહીં નવાય

લાગી છે કડકડતી પેટમાં તો ભૂખ જ્યારે, એક કણથી તો ભૂખ કાંઈ નહીં સંતોષાય

જોઈએ છે સૂર્યપ્રકાશ તો જીવનમાં રે જ્યાં, આગિયાના તેજથી કાંઈ નહીં ચલાવાય

નહાવું છે જ્યાં ભાવના સાગરમાં તો તારે, ભાવના ખાબોચિયામાં છબછબિયા નહીં મરાય

સૂકી ધરતીને છે જરૂર જ્યાં વર્ષાની ધારાની, એક ડોલ પાણીથી ના ચલાવી શકાય

જરૂર છે જ્યાં એક મીઠાં સાંત્વનાના શબ્દની, લાંબા પ્રવચનની જરૂર નથી જરાય

જ્યાં જીવનમાં યત્નોને યત્નો તો થાકી જાય, અનુભવનો એક શબ્દ ત્યાં કામ લાગી જાય

હિમાલયની શીતળતા હટાવી ના શકે જે તાપ ત્યાં, એક મીઠી નજર તો કામ કરી જાય

સુખચેન આપી ના શકે આરામ જીવનમાં જ્યાં, એક પ્રેમભર્યું વર્તન એ કામ કરી જાય
View Original Increase Font Decrease Font

નહાવું છે જ્યારે તારે પ્રેમની ધારામાં, પ્રેમના પરપોટાથી જીવનમાં નહીં નવાય

લાગી છે કડકડતી પેટમાં તો ભૂખ જ્યારે, એક કણથી તો ભૂખ કાંઈ નહીં સંતોષાય

જોઈએ છે સૂર્યપ્રકાશ તો જીવનમાં રે જ્યાં, આગિયાના તેજથી કાંઈ નહીં ચલાવાય

નહાવું છે જ્યાં ભાવના સાગરમાં તો તારે, ભાવના ખાબોચિયામાં છબછબિયા નહીં મરાય

સૂકી ધરતીને છે જરૂર જ્યાં વર્ષાની ધારાની, એક ડોલ પાણીથી ના ચલાવી શકાય

જરૂર છે જ્યાં એક મીઠાં સાંત્વનાના શબ્દની, લાંબા પ્રવચનની જરૂર નથી જરાય

જ્યાં જીવનમાં યત્નોને યત્નો તો થાકી જાય, અનુભવનો એક શબ્દ ત્યાં કામ લાગી જાય

હિમાલયની શીતળતા હટાવી ના શકે જે તાપ ત્યાં, એક મીઠી નજર તો કામ કરી જાય

સુખચેન આપી ના શકે આરામ જીવનમાં જ્યાં, એક પ્રેમભર્યું વર્તન એ કામ કરી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nahāvuṁ chē jyārē tārē prēmanī dhārāmāṁ, prēmanā parapōṭāthī jīvanamāṁ nahīṁ navāya

lāgī chē kaḍakaḍatī pēṭamāṁ tō bhūkha jyārē, ēka kaṇathī tō bhūkha kāṁī nahīṁ saṁtōṣāya

jōīē chē sūryaprakāśa tō jīvanamāṁ rē jyāṁ, āgiyānā tējathī kāṁī nahīṁ calāvāya

nahāvuṁ chē jyāṁ bhāvanā sāgaramāṁ tō tārē, bhāvanā khābōciyāmāṁ chabachabiyā nahīṁ marāya

sūkī dharatīnē chē jarūra jyāṁ varṣānī dhārānī, ēka ḍōla pāṇīthī nā calāvī śakāya

jarūra chē jyāṁ ēka mīṭhāṁ sāṁtvanānā śabdanī, lāṁbā pravacananī jarūra nathī jarāya

jyāṁ jīvanamāṁ yatnōnē yatnō tō thākī jāya, anubhavanō ēka śabda tyāṁ kāma lāgī jāya

himālayanī śītalatā haṭāvī nā śakē jē tāpa tyāṁ, ēka mīṭhī najara tō kāma karī jāya

sukhacēna āpī nā śakē ārāma jīvanamāṁ jyāṁ, ēka prēmabharyuṁ vartana ē kāma karī jāya
Scan Image

Gujarati Bhajan no. 4685 by Satguru Devendra Ghia - Kaka
First...468146824683...Last