Hymn No. 9072 | Date: 05-Jan-2002
તારા દર્દનો રે, પ્રભુ વિના ના મળશે બીજો કોઈ જાણનારો
tārā dardanō rē, prabhu vinā nā malaśē bījō kōī jāṇanārō
2002-01-05
2002-01-05
2002-01-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18559
તારા દર્દનો રે, પ્રભુ વિના ના મળશે બીજો કોઈ જાણનારો
તારા દર્દનો રે, પ્રભુ વિના ના મળશે બીજો કોઈ જાણનારો
આસક્તિ વિનાનો છે એ એક જ, તારા દર્દનો છે આસક્ત રહેનારો
પ્રેમથી નીરખે જ્યાં એ સહુને, છે એ પરિપૂર્ણ પ્રેમ વરસાવનારો
આશિષથી છે ભરપૂર સદા હૈયું જેનું, સહુ પર છે આશિષ વરસાવનારું
ક્યાંથી સાચવશો પ્રભુને, છે સહુને તો છે જ્યાં સાચવનારો
કરાવી કર્મ ફળ આપે, સહુને સહુનાં કર્મનાં ફળ છે એ દેનારો
કરે અદ્ભુત કરામત એ જગમાં, જુએ સહુને, ના એ દેખાનારો
રાખ્યો વિશ્વાસ જેણે એના ઉપર, છે ન્યાલ એને કરનારો
સુખદુઃખ ના સ્પર્શે એને, સહુનાં સુખદુઃખમાં સાથ દેનારો
સકળ વિશ્વમાં છે વ્યાપ્ત, વિશ્વને છે એ ધારણ કરનારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā dardanō rē, prabhu vinā nā malaśē bījō kōī jāṇanārō
āsakti vinānō chē ē ēka ja, tārā dardanō chē āsakta rahēnārō
prēmathī nīrakhē jyāṁ ē sahunē, chē ē paripūrṇa prēma varasāvanārō
āśiṣathī chē bharapūra sadā haiyuṁ jēnuṁ, sahu para chē āśiṣa varasāvanāruṁ
kyāṁthī sācavaśō prabhunē, chē sahunē tō chē jyāṁ sācavanārō
karāvī karma phala āpē, sahunē sahunāṁ karmanāṁ phala chē ē dēnārō
karē adbhuta karāmata ē jagamāṁ, juē sahunē, nā ē dēkhānārō
rākhyō viśvāsa jēṇē ēnā upara, chē nyāla ēnē karanārō
sukhaduḥkha nā sparśē ēnē, sahunāṁ sukhaduḥkhamāṁ sātha dēnārō
sakala viśvamāṁ chē vyāpta, viśvanē chē ē dhāraṇa karanārō
|
|