Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 369 | Date: 17-Feb-1986
કરુણાની ઓ કરનારી, તારી કરુણા વરસાવજે તું મુજ પર જરી
Karuṇānī ō karanārī, tārī karuṇā varasāvajē tuṁ muja para jarī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 369 | Date: 17-Feb-1986

કરુણાની ઓ કરનારી, તારી કરુણા વરસાવજે તું મુજ પર જરી

  No Audio

karuṇānī ō karanārī, tārī karuṇā varasāvajē tuṁ muja para jarī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-02-17 1986-02-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1858 કરુણાની ઓ કરનારી, તારી કરુણા વરસાવજે તું મુજ પર જરી કરુણાની ઓ કરનારી, તારી કરુણા વરસાવજે તું મુજ પર જરી

દયાની ઓ દાતારી, તારી દયા કરજે તું મુજ પર કૃપા કરી

પ્રેમની ઓ પાનારી, તારા પ્રેમનું પાજે તું મુજ પર હેત ધરી

વહાલની ઓ વરસાવનારી, તારું વહાલ વરસાવજે તું મુજ પર વહાલ ભરી

સંકટને ઓ હરનારી, સંકટ હરજે તું મારાં, મુજ પર દયા કરી

દાનની ઓ દેનારી, દેજે તારી દયાનું દાન, મુજ પર કૃપા કરી

આનંદની ઓ ભંડારી, ભરજે હૈયું મારું આનંદથી, મુજ પર દયા કરી

લક્ષ્યમાં ઓ ન આવનારી, તારું લક્ષ્ય રાખજે તું, મુજ પર કૃપા કરી

પાપોને ઓ બાળનારી, બાળજે તું પાપો મારાં, મુજ પર દયા કરી

અશક્યને ઓ શક્ય કરનારી, દેજે દર્શન તારાં, મુજ પર હેત ધરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karuṇānī ō karanārī, tārī karuṇā varasāvajē tuṁ muja para jarī

dayānī ō dātārī, tārī dayā karajē tuṁ muja para kr̥pā karī

prēmanī ō pānārī, tārā prēmanuṁ pājē tuṁ muja para hēta dharī

vahālanī ō varasāvanārī, tāruṁ vahāla varasāvajē tuṁ muja para vahāla bharī

saṁkaṭanē ō haranārī, saṁkaṭa harajē tuṁ mārāṁ, muja para dayā karī

dānanī ō dēnārī, dējē tārī dayānuṁ dāna, muja para kr̥pā karī

ānaṁdanī ō bhaṁḍārī, bharajē haiyuṁ māruṁ ānaṁdathī, muja para dayā karī

lakṣyamāṁ ō na āvanārī, tāruṁ lakṣya rākhajē tuṁ, muja para kr̥pā karī

pāpōnē ō bālanārī, bālajē tuṁ pāpō mārāṁ, muja para dayā karī

aśakyanē ō śakya karanārī, dējē darśana tārāṁ, muja para hēta dharī
English Explanation Increase Font Decrease Font

Here, kakaji asks the Divine Mother to shower Her love and grace on her devotees eternally-

O the compassionate one, please shower your compassion on me

The one who is piteous, please bless me with a piteous heart

The Receiver of love, you shower your love on me eternally

The one who showers loves eternally, please shower your extreme love on me

The Remover of obstacles, remove my obstacles, please bless me

The donor of everything, donate your pity and blessings with love

The one with a treasure of happiness, fill my heart with happiness, Your blessings with love

The one who sees without goals, please keep me in Your goals, bless me with love

The one who will burn the sins, burn all my sins and bless me with love

The one who makes possible the impossible, shower Your grace and blessings with love.

Kakaji in this benediction asks the Divine Mother to bless her devotees eternally.
Scan Image

Gujarati Bhajan no. 369 by Satguru Devendra Ghia - Kaka
First...367368369...Last