Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 386 | Date: 24-Feb-1986
`મા' નાં ચરણમાં જો મનડું જાય, સુખ-શાંતિ એ પામી જાય
`mā' nāṁ caraṇamāṁ jō manaḍuṁ jāya, sukha-śāṁti ē pāmī jāya

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 386 | Date: 24-Feb-1986

`મા' નાં ચરણમાં જો મનડું જાય, સુખ-શાંતિ એ પામી જાય

  No Audio

`mā' nāṁ caraṇamāṁ jō manaḍuṁ jāya, sukha-śāṁti ē pāmī jāya

મા, ભગવાન (Almighty Mother, God)

1986-02-24 1986-02-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1875 `મા' નાં ચરણમાં જો મનડું જાય, સુખ-શાંતિ એ પામી જાય `મા' નાં ચરણમાં જો મનડું જાય, સુખ-શાંતિ એ પામી જાય

જગમાં ભમી-ભમી એ થાકી જાય, થાક એનો ત્યાં ઊતરી જાય

`મા' નાં ચરણ મળશે ન ક્યાંય, મળતાં પકડી લેજો સદાય

`મા' નાં ચરણની ધૂળ મસ્તકે જાય, ભાગ્ય એનું તો ખૂલી જાય

`મા' નાં ચરણ જેના દ્વારે જાય, શાંતિ તો ત્યાં રહે સદાય

`મા' નાં ચરણ જેવું સુખ નથી ક્યાંય, ચરણ સેવી સૌ સુખી થાય

`મા' નાં ચરણમાં અમૃત રહે સદાય, સેવે જે, તે તો ન્યાલ થાય

`મા' નાં ચરણની શું કરવી વાત, કરતાં વીતે રાતની રાત

`મા' નાં ચરણની કિંમત ન થાય, જગની કિંમતથી એ ના અંકાય

`મા' નાં ચરણથી સેવી ભક્તો સુખી થાય, જગમાંથી તો મુક્તિ પમાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

`mā' nāṁ caraṇamāṁ jō manaḍuṁ jāya, sukha-śāṁti ē pāmī jāya

jagamāṁ bhamī-bhamī ē thākī jāya, thāka ēnō tyāṁ ūtarī jāya

`mā' nāṁ caraṇa malaśē na kyāṁya, malatāṁ pakaḍī lējō sadāya

`mā' nāṁ caraṇanī dhūla mastakē jāya, bhāgya ēnuṁ tō khūlī jāya

`mā' nāṁ caraṇa jēnā dvārē jāya, śāṁti tō tyāṁ rahē sadāya

`mā' nāṁ caraṇa jēvuṁ sukha nathī kyāṁya, caraṇa sēvī sau sukhī thāya

`mā' nāṁ caraṇamāṁ amr̥ta rahē sadāya, sēvē jē, tē tō nyāla thāya

`mā' nāṁ caraṇanī śuṁ karavī vāta, karatāṁ vītē rātanī rāta

`mā' nāṁ caraṇanī kiṁmata na thāya, jaganī kiṁmatathī ē nā aṁkāya

`mā' nāṁ caraṇathī sēvī bhaktō sukhī thāya, jagamāṁthī tō mukti pamāya
English Explanation Increase Font Decrease Font

When the mind surrenders at the feet of 'Ma' The Divine Mother, it will accomplish happiness and peace.

The mind wanders in all directions and gets tired after wandering, it will be relieved of its tiredness

The feet of 'Ma' The Divine Mother will not be found anywhere, if you find it then seize them.

Apply the ash from the feet of 'Ma' The Divine Mother on your forehead, his destiny will be awakened.

When the feet of 'Ma' The Divine Mother reaches the doors, there will be eternal peace there.

There is no happiness other than at the feet of 'Ma' The Divine Mother, everyone becomes graced and blessed.

There is elixir found at the feet of 'Ma' The Divine Mother, the one who drinks it will be blessed.

What to discuss about the feet of 'Ma' The Divine Mother, discussing it, many nights will be spent.

The feet of 'Ma' The Divine Mother are invaluable and precious, they cannot be valued with the worldly affairs.

With the worship of the feet of 'Ma' The Divine Mother the devotee becomes happy and he will be released from the world.

Here, Kakaji in this devotional bhajan mentions the significance of the feet of 'Ma' The Divine Mother and when the devotee surrenders himself at her feet , he will be released from the world.
Scan Image

Gujarati Bhajan no. 386 by Satguru Devendra Ghia - Kaka
First...385386387...Last